ભારતીય ક્રિકેટ ટીમમાં સ્પીન બોલર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન થકી તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે અને શ્રીલંકા સામેની સિરીઝમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન થકી લાઈમ લાઈટમાં આવનાર ધારદાર બોલીંગ સાથે મેચના આખરી પડાવમાં ઓલરાઉન્ડર તરીકે પોતાની જાતને સાબીત કરી ને 50 રનનો લક્ષ્યાંક વટાવી ને હરીફ ટીમને.

ધુળ ચટાડતા ભારતીય ક્રિકેટર વોશીંગટન સુદંર નો જન્મ તમિલનાડુ ના ચેન્નઈના તમીલ હિન્દુ પરીવારમાં થયો હતો તેમનુ આ અનોખું નામ તેમના પિતા એમ સુદંરે પી ડી નામના એક વ્યક્તિના સન્માન ખાતર રાખ્યું હતું વોશીંગટન સુદંર નાનપણથી ક્રિકેટ પ્રત્યે ખૂબ જ રુચિ ધરાવતા હતા તેમને માત્ર પાંચ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું

ઘરેલુ ક્રિકેટમાં તેમનું ખૂબ જ ઉમદા પ્રદર્શન રહ્યું હતું પોતાનું પ્રાથમિક શિક્ષણ તેમને સેટ બેડે ના એગ્લો ઈન્ડીયન હાઈયર સેકેન્ડરી સ્કુલમાં થી પ્રાપ્ત કર્યું હતું તેમના ક્રિકેટ ના સારા પ્રદર્શન થકી 6 ઓક્ટોબર 2016 માં રણજીત ટ્રોફીમા તેમને સ્થાન મળ્યું વોશીંગટન સુદંરે સાલ 2017 માં તમીલનાડુ ટીમ તરફ થી.

ત્રીપુરા સામે શાનદાર સદી સાથે વિકટો ઝડપી ને ઓફ સ્પિનર તરીકે નુ પોતાનું નામ સાબીત કર્યું સાલ 2016 માં અન્ડર 19 વિશ્ર્વકપ માટે તેમનું નામ સિલેક્ટ કરવામાં આવ્યું સાલ 2017 માં આઈપીએલ ટીમ રાઈઝીગ પુણે સુપરજાયન્ટમા તેમને ડેબ્યુ કર્યુ અને મુંબઈ ઈન્ડીયનસ સામે 16 રન બનાવી 3 વિકેટ ઝડપીને.

મેન ઓફ ધ મેચ નો પુરસ્કાર મેળવ્યો સાલ 2018 માં રોયલ બેગંલોર ચેલેન્જર્સ ટીમ માં સ્થાન મેળવ્યું અને સાલ 2019 માં દેવધર ટ્રોફી માટે ઈન્ડીયા સી ટીમ માં તેમનું નામ સિલેક્ટ કરવામાં આવ્યું સાલ 2022 આઈપીએલ માં સન રાઈઝ હૈદરાબાદ ટીમમાં તેમને 8.75 કરોડમાં ખરીદવામા આવ્યા તેમનુ આઈપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શ જોઈને 13 ડીસેમ્બર.

2017 શ્રીલંકા સામે રમાવનારી મેચ માં ભારતિય ટીમ માં તેમને સ્થાન આપવામાં આવ્યું માત્ર 18 વર્ષ અને 80 દિવસની ઉમંરે તેઓ ટી ટ્વેન્ટી ભારતના સૌથી નાના ક્રિકેટર રહ્યા તેમને પોતાના શાનદાર ક્રિકેટ કેરિયર માં ઘણી બધી વિકેટો પોતાને નામે કરી છે તેઓ માત્ર સફળ બોલર નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ માટે ઓલરાઉન્ડર પણ સાબીત થયા છે.