Cli

ટિક્ટોક સ્ટાર રજન પંડિતની મુંબઈ પોલીસે કેમ કરી ધરપકડ જાણો સમગ્ર મામલો…

Bollywood/Entertainment Breaking

તમે આ યુવકનો વિડિઓ તો જોયો હશે ગયા વર્ષે આ યુવકનો વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થયો હતો અને આ રાતોરાત સ્ટાર બની ગયો આ યુવકનું નામ દિવ્યાંશ તિવારી છે ઉર્ફે રાજન પંડિત છે હવે આની લખનઉ પોલીસે ધરપકડ કરી લીધી છે ટિક્ટોક અને રીલથી જાણીતા બનેલા દિવ્યાશે એક યુવતીનું.

2 વર્ષ સુધી યૌ!ન શોષણ કર્યું અને તેની જોડેથી 25 લાખ પણ લૂં!ટી લીધા હકીકતમાં વર્ષ 2019માં એક યુવતી ટિકિટોકર દિવ્યાંશથી મળવા લખનઉ આવી હતી દિવ્યાંશ ત્યારે ખુબજ લોકપ્રિય હતો એટલે એ યુવતી આસાનીથી તેની જાળમાં ફસાઈ ગઈ દિવ્યાંશે યુવતીને ફિલ્મોમાં કામ અપાવવાના બહાને તેને પોતાની જાળમાં ફ!સાવી લીધી.

તેના બાદ લગ્નના સપના બતાવીને 2 વર્ષ સુધી બંને લિવઇનમાં રહ્યા આ દરમિયાન યુવતી જયારે ગર્ભવતી થઈ ગઈ ત્યારે દિવ્યાંશે તેનું એબોર્શન કરવાની દીધું યુવતીએ જયારે લગ્નનો દબાવ બનાવ્યો ત્યારે દિવ્યાંશ તેને પરેશાન કરવા લાગ્યો આ દરમિયાન દિવ્યાંશે 25 લાખ રૂપિયા પણ એ યુવતીથી લય લીધા તેના બાદ યુવતીએ.

ફરિયાદ નોંધાવી યુવતીની ફરિયાદ બાદ યુવક ફરાર થઈ ગયો પોલીસને તેની લોકેશન ગાઝિયાબાદમાં મળી જેના બાદ દિવ્યાંશની ધપરકડ કરવામાં આવી પોલીસની આ યુવકને પહેલા પણ ગોતી રહી હતી કારણ કે યુવક હ!થિયારો સાથે વિડિઓ બનાવતો હતો મિત્રો આ ખબર પર તમારે શું કહેવું છે કોમેંટ કરી જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *