ભોજપુરી સિનેમાની જાણીતી એક્ટર રાની ચટર્જીએ ફેન જોડે પોતાની જીમની તસ્વીર શેર કરી છે જેના દ્બારા રાનીએ જણાવ્યું છેકે પોતાની જેમ લોકો પોતાના શરીરને કંઈ રીતે ફિટ રાખી શકે છે રાની ચટર્જીએ પોતાના ફિગરને જે રીતે મેન્ટન કર્યું છે તેને જોઈને ફેન ખુબ પ્રભાવિત થયા હતા રાનીએ જેની અહીં કેટલીક તસ્વીર શેર કરી હતી.
જણાવી દઈએ રાની એક સમયે મોટી હતી પરંતુ જીમમાં પોતાનો પરસેવો પાડીને વજન ઓછું કરીને ફિગર મેન્ટેન કર્યું છે રાનીએ મહેનત કરીને પોતાનો નવો અવતાર ફેન સામે શેર કર્યો હતો નવો અવતાર લોકોને ખુબજ પસંદ આવી રહ્યો છે રાની ચટર્જી પહેલા તો રસ્સીથી જોરદાર કસરત કરે છે અહીં તે કસરતે બહુ મદદ કરી હતી.
રાની ચટર્જી જીમમાં કલાકો સુધી મહેનત કરે છે તેઓ રોજ વર્ક આઉટ કરે છે જેનાથી તેનું ફિગર મેન્ટન રહે છે એક્ટર રાનીએ પોતાના જમવામાં પણ ખુબજ કંટ્રોલ કર્યું છે વર્કઆઉટનો ફાયદો કોઈ ત્યારે થાય છે જયારે વર્કઆઉટ બાદ જમવામાં કંટ્રોલ રાખે જણાવી દઈએ રાનીએ કેટલાક મહિના મહેનત કરીને પોતાની રંગત બદલી દીધી છે.