લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ની પહેલી પસંદ રહી છે તારક મહેતા શો ના તમામ કલાકારો ને દર્શકો ખુબ પસંદ કરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તારક મહેતા શો માં કલાકારો નુ રીપ્લેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે ઘણા કલાકારો શો છોડી ગયા છે એની બદલીમાં નવા કલાકારો ને.
સ્થાન આપવામાં આવ્યું છે આપણે વાત કરીએ જેઠાલાલ ના પુત્ર ટપુ ના પાત્ર વિશે શો ની શરૂઆત માં 2008 થી 2017 ટપુ નું પાત્ર ભવ્ય ગાંધી એ ભજવ્યુ હતુ ભવ્ય ગાંધી એ શો છોડી દેતા 2017 થી 2022 સુધી ટપુ નુ પાત્ર રાજ અનડકટે ભજવ્યુ હવે રાજ અનડકટે શો છોડી દેતા શો મેકર નવા ટપુ ની તલાસમા છે.
એના માટે ઓડીશન લઈ રહ્યા છે જેમાં ગુજરાતી લોકો માટે ખુશખબર છે કે રાજકોટ ના યુવક જેનીશ બુદ્વદેવે ટપુ ના રોલ માટે ઓડીશન આપ્યું છે જેનીશ બુદ્વદેવ એક એક્ટર છે તેને ઘણી બધી હિન્દી સીરીયલો માં અભીનય કર્યો છે જેમાં અહલ્યાબાઈ મેરે સાઈ ડોક્ટર ભીમ રાવ આંબેડકર.
રાધા કૃષ્ણ વિઘ્નહર્તા ગણેશ સાથે ધમણ નામની ગુજરાતી ફિલ્મ માં પણ અભિનય કર્યો છે શો મેકર ટપુ ના પાત્ર માટે નટખટ તોફાની અને મસ્તીખોર સ્વભાવ ના કલાકારની શોધ કરી રહ્યા છે જેના માટે દેશભરના કલાકારો એ ઓડીશન આપ્યા છે પરંતુ જેઠાલાલ નો પરીવાર ગુજરાતી દેખાડવામાં.
આવ્યો છે જેમાં ઘણા શબ્દો ગુજરાતી પણ હોય છે ગુજરાત માથી ઓડીશન આપનાર જેનીસ એક જ છે એટલા માટે જેનીશ બુદ્વદેવ ની પસંદગી પહેલી હોય શકે શો મેરે હજુ જાહેરાત કરી નથી પરંતુ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જેનીસ આવનાર સમયમાં ટપુ ના પાત્રમાં જોવા મળશે.