Cli
બનેવી સાથે સાળીએ લગ્ન કર્યા, માસી માંથી માં બન્યા માં, તેની પાછડનુ રહસ્ય જાણી થઈ જશો ભાવુક...

બનેવી સાથે સાળીએ લગ્ન કર્યા, માસી માંથી માં બન્યા માં, તેની પાછડનુ રહસ્ય જાણી થઈ જશો ભાવુક…

Breaking

સમગ્ર વિશ્વમાં આજે પણ ભારતની સંસ્કૃતિ સંસ્કાર અને રીવાજો અંકબંધ છે એમાં પણ જ્યાં પણ વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત નું સુત્ર જોવા મળે છે ગુજરાતી પરીવાર હંમેશા કોઈ પણ જગ્યાએ અલગ જ દેખાઈ આવે છે ગુજરાતી લોકો હંમેશા ભાવાત્મક અને લાગણીશીલ સ્વભાવ થી લોકોના દિલમાં પોતાની.

આગવી ઓળખ ધરાવે છે એવો જ એક બનાવ સામે આવ્યો છે જેને જોતા એ કહી શકાય કે આ યુગમાં પણ માનવતા મરી પરવારી નથી આ સમગ્ર ઘટના આજથી ચાર વર્ષ પહેલાંની છે રાજકોટ જિલ્લાના જેતપુર ના નવાગઢ ગામમાં રહેતા ચંદુભાઈ સાવલીયા ની નાની પુત્રી કોમલે પોતાના જીજાજી સાથે લગ્ન કરતાં.

પરીવારજનો માં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી પરિવારજનોમાં આનંદ એટલા માટે જોવા મળ્યો હતો કારણ કે ચંદુભાઈની મોટી દીકરી અવની ના પુત્રની માતાનો પ્રેમ મળ્યો હતો ચંદુભાઈની મોટી દીકરી અવની ના લગ્ન ભાવેશ સાથે કરવામાં આવ્યા હતા આ દરમિયાન અવની અને તેના પુત્ર નો એક અકસ્માત થયો હતો.

આ દરમિયાન અવની નું અકસ્માતમાં મો!ત નીપજ્યું હતું અને પુત્રનો એક હાથ કપાઈ ગયો હતો જામનગરના રહેવાસી ભાવેશ ની પત્ની અવની પુત્ર સ્મિત અને મામા હીતેશ ભાઈ સાથે નવાગઢ આવી રહી હતી આ દરમિયાન વાહન અકસ્માતના કારણે અવની એ ઘટનાસ્થળે જ દેહ છોડી દિધો હતો નાનકડા સ્મિતનો.

જમણો હાથ પણ આ ઘટના માં કપાઈ ગયો હતો માતા વિના નોધારા બનેલા સ્મિતને માતાનો પ્રેમ આપવા માટે તેની જવાબદારી ઉપાડવા માટે તેની માશી કોમેલે પોતાની બહેનના દિકરાને પોતાનો માન્યો બંને પરિવારજનો આ વચ્ચે એવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા કારણ કે સ્મિતનો જમણો હાથ કપાઈ ગયો હતો.

ભાવેશભાઈ ના બિજા લગ્ન જો કરવામાં આવે તો કદાચ એક નવી માં આવે તો તેને સાચવી ના શકે તેના કારણે અવનીની નાની બહેન કોમલે પોતાની મરજી દેખાડી અને માત્ર પોતાની બહેનના આ પુત્રને સાચવવા માટે તેના બનવી ભાવેશ સાથે લગ્ન કર્યા અને પરિવારજનોની હાજરીમાં સાદાઈ થી બનેવી ભાવેશ સાથે લગ્ન કરીને.

પોતાના ભાણીયા સ્મિત ને જીદંગી ભર એક માતાનો પ્રેમ આપવાનો નિર્ણય લીધો હતો કોમલ ના આ કાર્યની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા કરવામાં આવી હતી આજે ચાર વર્ષ ના સમય બાદ ભાવેશ અને કોમલ પોતાના દિકરા સ્મિત સાથે સુખમય જીવન વ્યતીત કરી રહ્યા છે એક હાથ વિના દિકરા સ્મિતને આજે કોમલ એક માશી અને એક મા નો પ્રેમ આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *