Cli

કાજોલ દેવગનને લઈને આવી દુઃખદ ખબર જાણો વિગતે…

Uncategorized

કો!રોનાના લગાતાર મામલા વધી રહ્યા છે જેનાથી બૉલીવુડ અને ટીવી એક્ટર પણ નથી બચી શક્યા બૉલીવુડ એકટર કાજોલ પણ કો!રોના પોઝિટિવ થઈ ગઈ છે જેની જાણકારી કાજોલે ખુદ પોતાના સોસીયલ મીડિયા પ્લેટફોર્મથી આપી છે પોસ્ટ શેર કરતા જ ફેને કાજોલને પોતાનું ધ્યાન રાકવા અને જલ્દી.

ઠીક થવાની દુવાઓ કરી રહ્યા છે બૉલીવુડ એક્ટર કાજોલ દેવગને પોતાની પુત્રી ન્યાસા દેવગનની તસ્વીર શેર કરતા કો!રોના પોઝિટિવની જાણકારી આપી હતી કાજોલે પોસ્ટમાં લખતા કહ્યુંકે હું કો!રોના પોઝિટિવ થઈ ગયુંછું હું નથી ઇચ્છતી કે કોઈ મારુ ખરાબ મોઢું જોવે એટલે ચાલો દુનિયાની સૌથી પ્યારી સ્માઈલને જોઈએ.

પોસ્ટમાં કાજોલે જણાવ્યું કે તેઓ પોતાની પુત્રી ન્યાસાને ખુબજ મિસ કરી રહી છે કાજલે આ પોસ્ટ શેર કરતા ફેન કાજોલને જલ્દી સાજા થવાની દુવાઓ કરી રહ્યા છે જયારે એક્ટર પ્રિયંકા ચોપડાએ કજોલની પુત્રી ન્યાસાને ઇન્સ્ટા નીમ બતાવી છે કાજોલે શેર કરેલ તસ્વીરમાં ન્યાસા હાથમાં મહેંદી લગાવીને પોતાની.

રિંગને ફેરવતા ખુબજ સુંદર લાગી રહી છે જણાવી દઈએ કાજોલે પુત્રી ન્યાસા સંગાથે સિંગાપુરમાં હતી ન્યાસાના શિક્ષણને લઈને કાજોલ એમની સાથે ત્યાં રોકાઈ હતી આ દરમિયાન કાજોલને મુંબઈમાં પણ જોવા મળી હતી અત્યારે તો ફેન દુવા કરી રહ્યા છેકે કાજોલ દેવગન જલ્દીમાં જલ્દી સજા થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *