અત્યારે સાઉથ ઇન્ડસ્ટ્રીઝની બોલબાલા છે બૉલીવુડ ફિલ્મોને પણ સાઉથની ફિલ્મો પાછળ છોડી રહી છે પરંતુ આ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝએ પહેલા સાઉથ ફિલ્મોને બહુ દબાવવાની કોશી કરી છે કેટલીયે વાર એવું થયું છે બૉલીવુડ એક્ટરોએ સાઉથ ઇન્ડસ્ટ્રીઝમા દખલ કરી છે એવુજ કંઈક સ્ટેસ્ટમેન્ટ આપ્યું હતું.
બૉલીવુડ એક્ટર હિના ખાને અને તેઓ એમના આ બયાનને લીધે ખરાબ રીતે ટ્રોલ થઈ હતી હિના ખાન એક ટીવીનો જાણીતો ચહેરો છે આમ તો તેઓ ફિલ્મોમાં આવવી જોઈએ પરંતુ તેમણે ઓછી ફિલ્મો કરી રહી છે એમણે એક સમયે સાઉથ ફિલ્મોને લઈને એક બયાન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે મને તો સાઉથની.
ફિલ્મો ઓફર થઈ પરંતુ મેં ફિલ્મોને રિજેક્ટ કરી દીધી કારણ કે સાઉથની ફિલ્મોમાં હોયછે શું બસ ફૂલી ગયેલા શરીર બતાવે છે ત્યાં પાતળી બોડી નથી ચાલતી ત્યાંની અભિનેત્રીઓ મોટી છે હીનાએ કહ્યું ત્યાંના પ્રોડ્યુસર ઈચ્છે છેકે મહિલાઓ ફૂલી ગયેલ શરીર બતાવે અને તેમાં ડાન્સ કરે હિના ખાનના આબયાનની ખુબજ નિંદા થઈ હતી.
હિના ખાનના આ બયાનથી સાઉથની કેટલીયે એક્ટરોએ આ બયાનનો વિરોધ કર્યો હતો જેમાં હંસિકા મોટવાની તેમને જણાવતા કહ્યું કે મને સાઉથ ઇન્ડસ્ટ્રીઝ પર ગૌરવ છે કદાચ હિના ખાનને નથી ખબર કે આજે કેટલાય બૉલીવુડ એક્ટર સાઉથની ફિલ્મોમાં કામ કરી રહ્યા છે જણાવી દઈએ ભલે એ સમયે ગમે તે હોય પરંતુ આજે સાઉથ ઇન્ડસ્ટ્રીઝ બોલીવુડને ટક્કર આપી રહ્યા છે.