ખબરોમાં કંઈ રીતિ ટકી રહેવું તે પુરા બોલીવુડમાં ઉર્વશી રૌતેલા સિવાય કોઈ નથી જાણતું ઉર્વશી ત્રણ વર્ષ પહેલા ફિલ્મ પાગલપત્તી માં જોવા મળી તેના બાદ તેઓ વર્જન ભાનુપ્રિયામાં જોવા મળી હતી પરંતુ ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ગઈ લોકોને ખબર ન પડી પરંતુ કામ ન મળવા છતાં ઉર્વશી દુનિયા પર છવાયેલ રહે છે.
એ કંઈ રીતે તો મિત્રો તેનો જવાબ એવો છેકે તેણે 40 કરોડની ડ્રેસ પહેરીને બોલીવુડના 101 વર્ષના ઇતિહાસમાં આજ સુધી કોઈ એક્ટરે 40 કરોડનો ડ્રેસ નથી પહેરયો આ કારનામુ કરવા ઉર્વશી બોલીવુડની પહેલી એક્ટર બની ગઈ છે આરબ ફેશન વીકમાં પહોંચેલી ઉર્વશીએ પોતાની ડ્રેસથી બધાને હેરાન કરી દીધા ઉર્વશીએ.
આ પ્રોગ્રામમાં ઉર્વશીએ હાઈથાઈ સ્લેટ ગોલ્ડન ગાઉન પહેર્યું હતું હીરા ઝવેરાતથી તૈયાર આ ગાઉનની કિંમત 40 કરોડ બતાવવામાં આવી રહી છે એક રિપોર્ટ મુજબ ઉર્વશી રૌતેલાએ 40 કરોડનો કલીઓ પેટ્રા રિયલ ગોલ્ડ એન્ડ ડાયમંડ આઉટફિટ પહેર્યું હતું એમના આ મોંઘા ગાઉનને મશહૂર ફેશન ડિઝાઈનર.
ફેરની વન અમન્ટોએ તૈયાર કર્યો છે અમન્ટો હોલીવુડની મોટી મોટી એક્ટરોના કપડાં ડિઝાઇન કરે છે હવે સવાલ એછે કે ઉર્વશીએ શું આટલો મોંધૂ ગાઉન શું ખુદ ખરીદયું તેનો જવાબછે ના ઉર્વશીએ આટલી મોંઘી ડ્રેસ પહેરીને લોકો સામે હાજર કર્યો હતો આટલી મોંઘી ડ્રેસ પહેરીને ઉર્વશીએ એક રેકોર્ડ બનાવી દીધો છે.