Cli
આ મશહૂર એક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાશો, ખુલાસા બાદ બોલીવુડની કાળી સચ્ચાઈનો ફરીથી પડદો ઉંચકાયો...

આ મશહૂર એક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાશો, ખુલાસા બાદ બોલીવુડની કાળી સચ્ચાઈનો ફરીથી પડદો ઉંચકાયો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે એ ઘણી બધી વેબસિરીઝ અને ફિલ્મોમાં કામ કરેલું છે પોતાના શ્રેષ્ઠ અભિનય થકી તેઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ લોકપ્રિયતા મેળવી છે તેમને ઘણી બધી વેબસરીઝ માંથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી ત્યારબાદ તેમાં સફળતા મેળવીને એમને ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો મળવાનું.

શરુ થયું એ સમયે ઓટીટી નું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહત્વ નહોતું પરંતુ રાધિકાએ ઓટીટીનુ મહત્વ સમજીને સેક્રેડ ગેમ ઘૌલ જેવી વેબસીરીઝ માં કામ કર્યું અને લોકોએ એમના અભિનય ને ખુબ પસંદ કર્યો રાધિકાએ પોતાના કેરિયરને સફળ બનાવ્યું તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં રાધિકાએ જણાવ્યું હતુંકે આ મુકામને મેળવવા.

માટે તેમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જેમાં તે કાસ્ટિગ કાઉચનો પણ શિકાર બની હતી રાધિકાએ જણાવ્યું કે
એક કાસ્ટિંગ એજન્ટ એમની સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો હતો રાધિકાના શરીરને જ્યાં ત્યાં સ્પર્શ કરીને એના કપડામાં હાથ નાખીને એને કિસ કરવાની પણ માંગ કરી હતી.

જ્યારે રાધિકાએ આ વાતનો વિરોધ જતાવ્યો ત્યારે એ કાસ્ટિંગ એજન્ટે કહ્યું કે જોતું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગે છેતો આ તારો સ્વભાવ યોગ્ય નથી કેરી ઇન્ટરવ્યૂમાં રાધિકાને પૂછવામાં આવ્યું કે તમે શા માટે એજન્ટ ને બોલવામાં ડરી રહ્યા હતા ત્યારે રાધિકાએ જવાબ આપ્યો કે લોકો હંમેશા.

આ વાતમાં છોકરીને જ ખોટી વિચારીને એમ કહી દે છેકે આની પાસે ટેલેન્ટ નથી એટલે પબ્લિસિટી અને પૈસા મેળવવા માટે આ કરી રહી છે આવા મામલામાં હંમેશા છોકરીને જ બદનામ કરવામાં આવે છે વાચકમિત્રો રાધીકાના આ ખુલાસા પર આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *