સાઉથ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શેટ્ટીને કોઈ ન ઓળખે એવું બની ન શકે તેણે સાઉથમાં અનેક હિટ ફિલ્મો આપી છે તેઓ ખૂબ જ સુંદર અભિનેત્રી હોવાની સાથે સાથે ખૂબ જ ગ્લેમરસ પણ છે બાહુબલી ફિલ્મમાં તેણીએ દેવસેનાની રોયલ સ્ટાઈલ પાત્ર નિભાવીને બધા લોકોના દિલ જીતી લીધા હતા.
બાહુબલી ફેમ સાઉથ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી દેશના કરોડો લોકોના દિલ પર રાજ કરે છે અનુષ્કા શેટ્ટીની સુંદરતા અને સારા અભિનયના કરોડો ચાહકો છે અનુષ્કા શેટ્ટીએ 17 વર્ષ પહેલા ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું તે સમયે અભિનેત્રી એકદમ સામાન્ય ભારતીય છોકરી જેવી દેખાતી હતી.
પરંતુ આજે અનુષ્કાનો સુંદર દેખાવ દરેક પસંદ કરે છે પરંપરાગત પોશાકમાં જોવા મળતી અનુષ્કાની આ સ્ટાઇલ જોવો અને સફેદ અને પીરોજ કલરના સ્લીવલેસ બ્લાઉઝ અને મેચિંગ શોર્ટ સ્કર્ટ પહેરેલી દિવા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી ફિલ્મોમા અલગ લુકમાં અને રિયલ લાઈફમાં પણ તેઓ અલગ દેખાય છે.
અનુષ્કા શેટ્ટીનો બાહુબલીમાં દેવસેનાનો ગ્લેમરસ લુક જોઈને દરેકના હોશ ઉડી ગયા હતા અનુષ્કા શેટ્ટીની અનેક બોલ્ડ તસ્વીર પણ જોવા મળે છે તેઓ ડ્રેસમાં લટકતી સાંકળ આઉટફિટમાં ગ્લેમ ફેક્ટર ઉમેરતા જોવા મળે છે તેની આગવી અદા પર લાખો ચાહકો ફિદા પરછે મિત્રો શું તમે પણ અનુષ્કા શેટ્ટીના દીવાના છો પોસ્ટને શેર કરવા વિનંતી.