ભારત અને સાઉથ આફ્રિકા સામે ત્રીજો વનડે મુકાબલો ખેલાયો જેમાં ભરતીય ટિમ પહેલા ગેંદબાજી કરી હતી સાઉથ આફ્રિકાની બેટિંગ દરમિયાન ટીવી સ્ક્રીન પણ કંઈક એવું દેખાયું જેની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા વિરાટ કોહલીની પુત્રી વામિકાની પહેલી ઝલક આ મેચ દરમિયાન જોવા મળી હતી.
વિરાટ કોહલીની પત્ની અને બૉલીવુડ એક્ટર અનુષ્કા શર્મા સ્ટૅડિયમમાં પુત્રી વામિક સાથે ઉભી હતી તે દરમિયાન કેમેરો તેમની બાજુ ગયો વામિકા પિન્ક ડ્રેસ પહેરીને અનુષ્કાની ગોદમાં હતી જણાવી દઈએ આ પહેલી વાર છેકે વિરાટની પુત્રી વામિકાની ઝલક જોવા મળી છે જેની લોકો ક્યારનાય રાહ જોઈ રહ્યા હતા.
વામિકાનો ફોટો સોસીયલ મીડિયામાં આવતાજ ખુબ વાઇરલ થઈ રહ્યો છે અહીં લોકોએ ફોટોને ખુબજ પસંદ કરી રહ્યા છે લોકો એ પણ અંદાજ લગાવી દીધો છેકે વિરાટ અને અનુષ્કા માંથી વામિક કોના જેવી દેખાય છે મિત્રો તમને ફોટો જોઈને કેવો લાગ્યો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરી કરવા વિનંતી.