Cli

કેમેરામેને ભૂલથી બતાવી દીધો વિરાટ અનુષ્કાની પુત્રી વામિકાનો ચહેરો…

Bollywood/Entertainment Breaking

અનુષ્કા શર્માની પુત્રી વામિકાનો ચહેરો પહેલી વાર મીડિયામાં દેખાઈ ગયો છે જન્મ થયાના અત્યાર સુધી વમિકનો ચહેરો અનુષ્કા છુપાવતી આવી છે જયારે પણ એમણે વોમિકાનો ફોટો કર્યો પરંતુ તેમાં તેનું મોઢું દેખાવા નથી દીધું ત્યાં સુધી કે પાછળના દિવસોમાં વિરાટ સાઉથ આફ્રિકા સિરીઝ માટે રવાના થયા ત્યારે પણ.

અહીં અનુષ્કા અને તેની પુત્રી પણ હતી ત્યારે વામિકાની તસ્વીર ન લેવા વિરાટે મીડિયાને વિનંતી કરી હતી પરંતુ આજની મેચમાં અનુષ્કા એ ભૂલી ગઈ કે તેઓ ક્રિકેટના મેદાનમાં છે એવામાં તેના પર ગમે ત્યારે કેમેરો પડી શકે છે આમ તો ગ્રાઉન્ડ પર જે કેમેરામેન હાજર હોય છે તેઓ અનુષ્કાની પુત્રીની પ્રાઈવસીનું ધ્યાન રાખતા હોય છે.

પરંતુ આજે કંઈક એવું થઈ ગયું જેના લીધે અનુષ્કાની પુત્રી વામિકાની પહેલી તસ્વીર સામે આવી ગઈ વામિકાની આ તસ્વીર સામે આવતા સોસીયલ મીડિયામાં બધી જગ્યાએ છવાઈ ગઈ છે આખરે ચાહકોને એ પણ દેખાઈ ગયું કે વામિકા પિતા વિરાટ અને મમ્મી અનુષ્કાથી કોના જેવી લાગે છે.

વધુ લોકોનું કહેવું છે વામીકા પિતા વિરાટ પર ગઈ છે વામીકાની તસ્વીર સામે આવતા સોસીયલ મીડિયામાં અત્યારે વાઇરલ થઈ રહી છે તસ્વીરને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે મિત્રો તમે તસ્વીર જોઈ તો તમને શું લાગે છે વામિકાની તસ્વીર વિરાટથી મળે છેકે અનુષ્કાથી પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *