Cli
અભિનેત્રી અવનીત કૌર ખુબ જ બોલ્ડ કપડામાં સ્પોટ થઈ, લોકોએ ન કહેવાનું કહી ટ્રોલ કરી...

અભિનેત્રી અવનીત કૌર ખુબ જ બોલ્ડ કપડામાં સ્પોટ થઈ, લોકોએ ન કહેવાનું કહી ટ્રોલ કરી…

Bollywood/Entertainment Breaking

ટીવી ઈન્ડસ્ટ્રી થી બોલિવૂડ સુધી પોતાના દમદાર અભિનય થી લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી અવનીત કૌરે 21વર્ષની ઉંમરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે પણ અવનીત કોર સામે આવે છે દર્શકો ની નજર એના બોલ્ડ અને હોટ લુક થી હટતી નથી પોતાના અભિનય કરતા પણ વધારે.

તે પોતાના ગ્લેમર લુક અને ફેશન સ્ટાઈલથી ખૂબ જ ચર્ચામાં રહે છે તાજેતરમાં અભિનેત્રી અવનિત કોર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે પોતાની આવનારી ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ ના કારણે ખુબ જ ચર્ચામાં આવીછે આ વચ્ચે જ અવનીત એક દિવાળી પાર્ટીના ઇવેન્ટ દરમિયાન યલ્લો આઉટફીટ માં જોવા મળી હતી ક્રોપ ડીપનેક બ્લાઉઝ મા પેપરાજીને તે પોતાના.

આકર્ષક નિતંબો ને ફોન્ટ કરતી જોવા મળી હતી સ્મુથ મેકઅપ અને ખુલ્લા વાળમાં તે ચાહકોને મદહોશ કરતી જોવા મળી હતી તેની અદાઓ પણ લોકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા હતા બોલ્ડનેશ થી ખુબ કહેર વરસાવનાર અભિનેત્રી પોતાના બોલ્ડ લુક સાથે નિતંબો ના કટ આઉટ ને પેપરાજી સામે મુકી સ્પેશિયલ એ ફોટો લેવા માટે કહી રહી હતી.

બેક સાઈટ ના પોઝ પણ આપતી અવનીત કોરની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી ચાહકો ખુબ પ્રેપ વરસાવતા જોવા મળ્યા તો ઘણા યુઝરો એને ટ્રોલ કરી ને અંગપ્રદર્શન ને નકારતા પણ જોવા મળ્યા હતા અવનીત કોર સોશિયલ મીડિયા પર લાખો ફેન ફોલોવર ધરાવે છે અને ફેન્સ પણ એની અદાઓ ના દિવાના છે તેના દરેક લુક ને ફેન્સ ખુબ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *