પંજાબી સિગંર ગુરુ રંધાવા અને ફેમસ પંજાબી સિગરં એક્ટ્રેસ શહેનાઝ ગીલ પોતાના મંગળવારે રીલીઝ થયેલા વિડીઓ આલ્બમ મુન રાઈઝ થી ખુબ લાઈમલાઈટમાં આવ્યા છે આ સુદંર જોડી પહેલી વાર ફેન્સ ને એક વિડીઓ આલ્બમ માં જોવા મળી છે એ વચ્ચે તાજેતરમાં ગુરુ રંધાવા એ પોતાના ઈન્સ્ટાગ્રામ.
હેન્ડલ પરથી એક વિડીઓ શેર કર્યો છે જેમા તે શહેનાઝ ગીલ સાથે જંગલમાં મસ્તી કરતા જોવા મળે છે જેમાં શહેનાઝ ગીલ શાનદાર ડીપનેક ગુલાબી આઉટફીટ માં જોવા મળે છે ખુબ જ હોટ અને બોલ્ડ અંદાજમા શહેનાઝ ગુરુ સાથે મસ્તી કરી રહી છે તેના મદમસ્ત ભરાવદાર નિતંબો છલકાતા.
બહાર નીકળતા જોવા મળે છે શહેનાઝ વાંકી વળી ને તેને છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે તો ગુરુ રંધાવા તેને પકડવાનો પ્રયાસ કરે છે ગુરુના બંને હાથ પકડી ને શહેનાઝ ખુબ જ માદક અદાઓ સાથે કાતીલાના અંદાજમા પોતાનું કર્વી ફિગર ફોન્ટ કરી ફેન્સ ને મદહોશ બનાવી રહી છે ગુરુ રંધાવા.
પણ ખુબ જ મસ્તી ના અંદાજ માં જોવા મળે છે લાઈટ મેકઅપ અને ઓપન હેરમાં શહેનાઝ ખુબ જ સુંદર અને દિલકશ લાગી રહી છે તેનું મદમસ્ત યૌવન જોતા ફેન્સ મદહોશ બન્યા છે આ વિડીઓ એક બીટીએસ વિડીઓ છે જે મુન રાઈસ વિડીઓ આલ્બમ શુટીંગ સમય નો છે જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.
જોત જોતામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે આ વિડીઓ પર લાખો લાઈક કમેન્ટ આવી ચુક્યા છે મુન રાઈઝ આલ્બમ ની શુટીંગ સમયની ઘણી તસવીરો અને વિડીઓ વાઇરલ થતા લોકો ગુરુ રંધાવા સાથે ની શહેનાઝ ની જોડીને ખુબ પસંદ કરી રહ્યા છે અને બંને વચ્ચે લવ ઇન રિલેશનશિપની ખબરો પણ સામે આવી રહી છે.