બોલીવુડ અભિનેત્રી મલાઈકા સખત જીમ વર્કઆઉટ થકી પોતાનું વોટ ગ્લેમર ફિગર બનાવવામાં સફળ રહી છે તે 48 વર્ષે પણ સુદંરતા માં ઘણી બધી બોલીવુડની અભિનેત્રીઓને પાછળ રાખી દેછે મલાઈકા નો તાજેતરમાં એક વિડીઓ સામે આવ્યો હતો જેમાં પીકં કલરના ગાઉન ના ફોટોશુટ માં.
તે ખુબ જ હોટ દેખાઈ હતી રેમ્પ વોક દરમિયાન પણ મલાઈકા ની ડ્રેસીસ સ્ટાઈલ જોઈ દર્શકો ખુબ ઉત્સાહિત થયા હતા આ દરમિયાન મલાઈકા પોતાના પ્રેમી અર્જુન કપુર સાથે જોવા મળી હતી અને રેમ્પ વોકમાં ઘણી અભિનેત્રીઓ ને પાછડ છોડતી દેખાઈ હતી મલાઈકા પોતાના.
ફીટસેન ને લીધે પણ ખુબ ચર્ચા માં છવાયેલી રહે છે તેઓ તાજેતરમાં થાઈ ટીર્સટ અને સોર્ટ પહેરી મલાઈકા સ્પોર્ટસ કેપ સાથે જોવા મળી જેમાં તે ખૂબ સુદંર અને હોટ લાગી રહી હતી તેનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો મલાઈકા પોતાની હોટનેસ ને ઈન્સ્ટ્રાગ્રામ.
પર પણ શેર કરે છે તાજેતરમાં તેના ઘણા બોલ્ડ ફોટોશૂટ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કત્લક લોકો એક્ટરને ટ્રોલ પણ કરી રહ્યા છે અહીં મલાઈકા ગ્લેમર ડ્રેસીસ અને પોતાના હોટ ફીગરથી મલાઈકા એ ચાહકોને મદહોશ કર્યા છે વાચક મિત્રો આપનો મલાઈકા વિશે શું અભિપ્રાય છે.