આલિયા ભટ્ટ અને રણબીર કપૂ દિવસે પુત્રીને જન્મ આપ્યો હતો તેઓ પોતાની બાળકીને લઈને ખુબ મીડીયમ હાઈલાઈટ થયા તેના બાદ હવે બૉલીવુડ એકટર બિપાશા બાસુ અને કરણસીંગ ગ્રોવર પણ એક બાળકના માતા પિતા બન્યા બિપાશા એ ગયા દિવસોમાં એક પુત્રીને જન્મ આપ્યો દીકરીના જન્મ બાદ હવે.
આ કપલ પોતાની દીકરીને લઈને પોતાના ઘરે જતા ગયા દિવસોમાં સ્પોટ થયું હતું તેની કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં જ્યાં બિપાશા બાસુ બ્લેક એન્ડ વ્હાઇટ કલરના કપડામાં સ્પોટ થઈ હતી જયારે પતિ કરણસીંગ ગ્રોવર પણ બ્લેક કલરના ટ્રેક સૂટમાં જોવા મળી રહ્યા હતા તેની નાની બેબી રૂમાલમાં વિટાળીને.
બિપાશા બાસુના હાથમાં જોવા મળી રહી છે બંને દીકરીને લઈને તેમના ઘરે જઈ રહ્યા છે દીકરીના જન્મ બાદ બંને પતિ પત્ની ખુબ જ ખુશ છે બંને જયારે દીકરીને લઈને બહાર આવ્યા ત્યારે એમને જોઈ એમના ફેન્સ નું ટોળું વળી ગયું હતું અને દીકરી જોવા આતુર થયા હતા મિત્રો તમને જણાવી દઈએ કે બિપાશા બાસુ અને.
કરણે મળીને પુત્રનું નામ દેવી બાસુ સિંહ ગ્રોવર રાખ્યું છે બંનેની પુત્રીનું નામ એમના ફેન્સ ને ખુબ પસંદ આવી રહ્યું છે અને બધી બાજુ થી ફેન્સ એમને શુભેછાઓ પાઠવી રહ્યા છે તમને જણાવી દઈએ કે 30 એપ્રિલ 2016ના રોજ બિપાશા અને કરણે લગ્ન કર્યા હતા દીકરીના જન્મ બાદ બંને ખુબ ખુશ છે.