બોલીવુડ ફિલ્મ અભિનેતા ઋત્વિક રોશન ને બોલીવુડમાં બનવા જઈ રહેલી ફિલ્મ રામાયણ કામ કરવાની ના પાડી દીધી છે તેમને આ ફિલ્મની મળેલી ઓફર ઠુકરાવી દીધી છે ઋત્વિક રોશન જણાવ્યું છે કે તેઓ આ ભુલ ફરીથી કરવા માગતા નથી થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ વિક્રમ વેધા ની અસફળતા ના કારણે.
ઋત્વિક રોશનને ઝાટકો લાગ્યો છે મીડિયા રિપોર્ટ અનુસાર રામાયણના ડીરેક્ટર નિતેશ તિવારીએ ઋત્વિક રોશનને એક ખાસ પાત્ર ઓફર કર્યું હતું પરંતુ ઋત્વિક રોશનને જણાવ્યું કે તેઓ હવે નેગેટિવ રોલ કરવા માગતા નથી ડિરેક્ટર નીતેશ તિવારી રામાયણ ફિલ્મ ના પ્રોજેક્ટ પર ખુબ લાંબા સમય થી કામ કરી રહ્યા છે.
તેઓ સુપરસ્ટાર સાથે રામાયણ પર ફિલ્મ બનાવવા માંગે છે નિતેશ તિવારી પ્રોડ્યુસર મધુ મંતેના અલ્લુ અરવિંદ સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે જેના માટે તેમને ઋત્વિક રોશન અને રણબીર કપૂર સાથે વાત પણ કરી હતી પરંતુ બધું જ ફાઈનલ થઇ જતા છેલ્લે જતા ઋત્વિક રોશન ના પાડી દીધી હતી.
બોલીવુડ હંગામા ની રિપોર્ટ અનુસાર ઋત્વિક રોશન હવે કોઈ પણ ફિલ્મોમાં નેગેટિવ રોલ કરવા માગતા નથી ફિલ્મ રામાયણ માટે પહેલા ઋત્વિક રોશને હા પાડી હતી તેમને આ ફિલ્મ ની સ્ક્રિપ્ટ પણ ખુબ પસંદ આવી હતી પરંતુ વિક્રમ વેંધા ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ જતા જેમાં તેમને નેગેટિવ રોલ અદા કર્યો હતો.
તેઓને એમ લાગ્યું કે તેમનુ કેરીયર પુરું થઈ શકે છે તેના કારણે હવે તેઓ નેગેટિવ રોલ ભજવવા માગંતા નથી પોતાની ફિલ્મ વિક્રમ વેધા ફ્લોપ થયા બાદ તેમને મીડિયા વચ્ચે આવીને જણાવ્યું હતું કે તેઓ હવે સ્ક્રીપ્ટ જોઈને કામ કરશે અને દર્શકોની પસંદ નું ધ્યાન રાખીને અભિનય કરશે મિડીયા રીપોર્ટ અનુસાર ફિલ્મ રામાયણમાં.
ઋત્વિક રોશનને રાવણના રોલ માટે સાઈન કરવામાં આવ્યા હતા એવી ખબરો સામે આવી રહી છે કે રાવણના પાત્ર માટે સાઉથ સુપરસ્ટાર પ્રભાશ ને પણ ઓફર આપવામાં આવી છે રણબીર કપૂર ફિલ્મ રામાયણ માં રામના પાત્રમાં તૈયાર થયા છે પ્રભાસ તો આ ફિલ્મ સાઈન કરે રણબીર કપૂર સાથે પ્રભાસ નો સામનો થઈ શકે છે.