સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા ને જોઈને લાગી રહ્યું છેકે હવે તેઓ પોતાનો રસ્તો ભટકી રહ્યા છે વિજય દેવરકોંડા એ એજ ભૂલો ચાલુ કરીછે જે ભૂલો અત્યાર સુધી બૉલીવુડ કરતું આવ્યા છે આમિર ખાનની ફિલ્મ લાલસીંગ ચડ્ડાને સમર્થન આપ્યા બાદ વિજય દેવરકોંડા ટ્રોલરના નિશાને આવી ગયા હતા હકીકતમાં હાલમાં એક.
ઇન્ટરવ્યૂમાં સોસીયલ મીડિયામાં ચાલી રહેલ બાયકોટ ટ્રેન્ડ પર પૂછ્યું હતું તેના પર વિજયે જવાબ આપતા કહ્યું કે એક ફિલ્મના શેટ પર એક્ટર ડાયરેક્ટર શિવાય પણ કેટલાય મહત્વપૂર્ણ લોકો હોય છે એક ફિલ્મ માટે 200 થી 300 કલાકાર કામ કરે છે અને તે અમારા બધાના સ્ટાફ મેમ્બર હોય છે એટલે એક ફિલ્મ કેટલાય લોકોને રોજગાર આપે છે.
લાલસીંગ ચડ્ડાના બાયકોટ પર વિજય દેવરકોંડાએ કહ્યું જયારે આમિર ખાન લાલસીંગ ચડ્ડા બનાવે છે ત્યારે તેઓ બેથી ત્રણ હજાર પરિવારને કામ આપે છે તમે જયારે ફિલ્મ બાયકોટ કરવાની વાત કરો છો ત્યારે તમે ન માત્ર આમિર ખાનને પ્રભાવિત કરી રહ્યા છો પરંતુ એ હજારો પરિવારોને પણ પ્રભાવિત કરી રહ્યા છો.
જેઓ પોતાનું કામ અને આજીવિકા ખોઈ બેસે છે આમિર ખાન એવા કલાકાર છે જેઓ દર્શકોને સિનેમાઘર સુધી આવવા મજબુર કરી દેછે મને ખબર છેકે આ બાયકોટ કેમ થઈ રહ્યું છે પરંતુ જે પણ અણસમજ છે તેને મેહસૂસ કરો કે તમે આમિર ખાનને નહીં પરંતુ અર્થવ્યવસ્થા નેપ્રભાવિત કરી રહ્યા છો તેના શિવાય વિજય દેવરકોંડા ની એક ઇન્ટરવ્યૂની.
ક્લીપ પણ વાયરલ થઈ રહી છે તેમાં તેઓ કહી રહ્યા છેકે આ બાયકોટ ટ્રેન્ડને જરૂરતથી વધારે અટેંશન આપી રહ્યા છો કરવાદો શું કરે છે અમે તો ફિલ્મ બનાવીશુ જેઓ જોવા માનશે તેઓ જોશે અને જેઓ નથી જોવા માંગતા તેઓ ટીવી અથવા ફોનમાં જોશે તેના શિવાય વિજય દેવરકોંડાએ પત્રકારો સામે પગ ટેબલ પર રાખી દીધા હતા તેને લઈને પણ હંગામો ચાલી રહ્યો છે.