કરણ મેહરા અને નિશા રાવલ ની લડાઈ હવે ખુલીને રોડ પર આવી ગઈ છે ગયા દિવસોમાં કરણે એક પ્રેસ કોન્ફરેન્સ કરીને જણાવ્યું હતું કે નિશા કેટલાય સમયથી અમારા ઘરમાં તેના બોયફ્રેન્ડ રોહિત સાટીયા સાથે રહે છે ત્યાં સુધી કહ્યું કે આજ રોહિત કલ સુધી નિશાનો રાખી ભાઈ હતો અને કન્યાદાન પણ કર્યું હતું કરણના આ ખુલાસા બાદ પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હલચલ મચી ગઈ હતી.
પોતાના પતિના આ આરોપ પર નિશા તો કંઈ ન બોલી પરંતુ હવે આ પુરા મામલે રોહિત સાટીયા એ મૌન તોડ્યું છે રોહિતે કરણ પર ગંભીર આરોપ લગાવ્યા છે રોહિતે કહ્યું છેકે કરણની લાઈફમાં એક MM નામની છોકરી છે રોહિતે કહ્યું કે જયારે નિશાએ કરણ પર ઘરેલુ હિં!સાના રોપ લગાવ્યા હતા ત્યારે હું એમની સાથે ઉભો રહ્યો હતો.
હું તેને ન્યાય અપાવવા માંગતો હતો પરંતુ આ રીતે મારુ નામ આવવાથી હું ખુશ નથી મારી છબી ખરાબ થઈ રહી છે અત્યારે હું મારા વકીલથી વાત કરી રહ્યો છે બધાની સામે હું સચ્ચાઈ જલ્દી બતાવીશ હું એક પ્રેસ કોન્ફરેન્સ કરવાનું વિચારી રહ્યો છું રોહિતે વધુમાં કહ્યું કે તમે કરણ ને પૂછજો આ MM કોણ છે અને તે છોકરીનું નામ હું નહીં બતાવું.
અત્યારે લ!ડાઈનું કારણ પણ એજ છોકરી છે રોહિતે આગળ કહ્યું કે મને નિશા અને કરણે 28 મેં 2021 ના મુંબઈ બોલાવ્યો હતો કારણ આ બંને એકબીજાથી અલગ થવા માંગતા હતા રોહિત પહેલા કશ્મીરા શાહે ઈ ટાઈમ્સને એક આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું જેમાં એમણે કરણનો પઝ લેતા કહ્યું કે કરણ એક મચ્છર પણ નથી મારી શકતા તેઓ પોતાની પત્ની પર શું હાથ ઉઠાવે.