બોલીવુડ અભિનેત્રી સુપર ડાન્સર મલાઈકા અરોરા આ દિવસોમાં ડીઝની હોટસ્ટાર પર પ્રસારિત થઈ રહેલા ટીવી શો મુવીગં વિથ મલાઈકા થી ખુબ લાઈમલાઈટમાં રહે છે 48 વર્ષની ઉંમરે પણ પોતાના બોલ્ડ અને હોટ લુક થી ફેન્સ ને મદહોશ કરતી મલાઈકા ચાહકોના દિલમાં રાજ કરે છે મલાઈકા સખત જીમ.
વર્કઆઉટ થકી ફિટ મદમસ્ત ભરાવદાર યૌવન ફોન્ટ કરી ફેન્સ ને પોતાની ગજબની ડ્રેસિંગ સેન્સ થી ઘાયલ કરતી જોવા મળે છે તાજેતરમાં મલાઈકા અરોરા ના મુવીગ વીથ મલાઈકા શો માં ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર પહોંચ્યા હતા કરણ જોહર મલાઈકા સાથે મસ્તી ના અંદાજમા જોવા મળ્યા હતા.
કરણ જોહરે બેડરુમ સિક્રેટ વિશે વાત કરતાં મલાઈકા ને કરણ જોહરે સવાલ કર્યો હતો કે અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદ બેડરૂમમાં અર્જુન કપૂર સાથે તમારા કેવા સંબંધો રહે છે જેના જવાબમાં મલાઈકા ખૂબ જ હસવા લાગી હતી અને કરણ જોહર સાથે મસ્તી કરતી જોવા મળી હતી કરણ જોહર ને આ મારો સોફો છે.
તમે અહીં થી ઉઠો એમ કહેતા કરણ જોહરના ખોળામાં બેસી જતા કરણ જોહરે પણ મલાઈકા ને જોરથી બંને હાથો થી પકડી ને સોફા પર ખુબ મસ્તી કરી હતી મલાઈકા પણ નાઈટ ડ્રેસમા મનમુકીને કરણ જોહર સાથે મસ્તી કરવા લાગી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને ગુલાબી હોઠ તેના જોઈ કરણ જોહર બેકાબુ બની ઓન.
કેમેરા જ મદહોશ થયા હતા આ પ્રોમો વિડિયો સામે આવતા લોકો કરણ જોહર ને ટ્રોલ કરવા લાગ્યા હતા યુરો જણાવી રહ્યા હતા કે કરણ જોહર પાસે કાંઈ જ લેવાનું નથી તે પોતે જણાવી ચુક્યા છે કે તેમને સ્ત્રી કરતાં પુરુષમાં રશ છે તો ઘણા યુઝરો કરણ જોહર ને ગે જણાવી આદમી હું આદમી સે પ્યાર કરતા હું જેવી કમેન્ટ આપી રહ્યા હતા.