બોલીવુડની લોકપ્રિય એક્ટરો માંથી એક અદાકાર દિશા પટાની ઘણીવાર પોતાની બોલ્ડ ફેશનસેન્સના કારણે ચર્ચામાં રહે છે હાલમાં એક્ટરનો સોસીયલ મીડિયામાં એક વિડિઓ સામે આવ્યો છે જેમાં એક્ટર દિશાને ખુબજ બોલ્ડ અને સ્ટાઈલિશ અવતારમાં જોઈ શકાય છે વિડિઓ સામે આવતા જ સોસીયલ.
મીડિયામાં વાયરલ થવાનું શરૂ થઈ ગયું દિશા પટાનીનો બોલ્ડ અવતાર જોયા બાદ ફેન્સનો પણ પરસેવો છૂટી ગયો હતો એક યુઝરે વિડિઓ જોયા બાદ કોમેટમાં લખ્યું દિશા પાર્ટ 2 જયારે બીજાએ લખ્યું એકટિંગ સ્કીલતો વધારી નથી શકતી ને એટલે તો તાપમાન જ વધારવું બરાબર છે એક્ટર વિડીઓમાં.
ખુબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે વિડીઓમાં જોઈ શકાય છેકે એક્ટર બિકીનીમાં છે પરંતુ ઉપર જાળીદાર કાપડ પહેર્યું છે તેથી તેનું હોટ ફિગર ફ્લોટ થયું છે દિશા પટાની સફેદ બિકીનીમાં જોવા મળી લઈ રહી છે વિડિઓ સામે આવતા ફેન્સ પસંદ કરી રહ્યા છે જયારે કેટલાક યુઝરે દિશા પટાની ને ટ્રોલ કરી હતી.