Cli

એક સમયે મોદીને પણ પાછળ રાખનાર દબંગ નેતા વિઠ્ઠલ રાદડિયાનું મૃત્યુ કેવી રીતે થયું હતું?

Uncategorized

મિત્રો એક એવા નેતા જેઓ ગુજરાતના છોટે સરદાર તરીકે પ્રખ્યાત છે તેઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે ખરેખર મિત્રો તેમના થકે અનેક ખેડૂતોનું જીવન ખુશહાલ બન્યું હતું આજે ભલે તેઓ આ દુનિયામાં નથી રહ્યા પણ લોકોના હૈયામાં આજે પણ તેમનું નામ માન સંમાનથી લેવાય છે. મિત્રો આ રાજનેતા એટલે વિઠ્ઠલભાઈ રાદળિયા મિત્રો વિઠ્ઠલભાઈનું 61 વર્ષની વયે અવસાન થયું હતું અને તેમના નિધનથી લાખો ખેડૂતોને આઘાત લાગ્યો હતો.

ચાલો એવા મહાન રાજનેતાના જીવન પર એક નજર કરીએ કે કઈ રીતે વિઠ્ઠલભાઈ પોતાની લોકપ્રિયતા હાસિલ કરી હતી અને કેવી રીતે થયું હતું આ દબંગ નેતાનું અવશાન મિત્રો ખેડૂતોના તાત અને રાજનેતા વિઠ્ઠલભાઈનો જન્મ 8 નવેમ્બર 1958 માં જામકંડોળામાં થયો હતું તેઓ જીવનભર સુધી ખેડૂતોના હિત અર્થે કામ કરતા રહ્યા અને તેઓ ખેતી અને સમાજજીવનના પાયામાં રહ્યા હતા મિત્રો ખાસ ખાસ કરીને વિઠ્ઠલભાઈ લેવુવા પટેલ સમાજમાં પણ આગળ પડતું સ્થાન ધરાવતા હતા તેઓ એ સમાજમાં અલગ અલગ હોદાઓ પર સેવા આપી સમાજમાં તેમના દાન અને ધર્મના કાર્યને આજે પણ લોકો યાદ કરે છે અને હાલમાં પણ તેમના દીકરા જયેશભાઈ પણ પિતાના માર્ગે ચાલી રહ્યા છે

વિઠ્ઠલભાઈએ બીએ સુધીનો અભ્યાસ કર્યો હતો સૌરાષ્ટ્ર લેવવા પટેલ સમાજ ભવનનાથ દ્વારા દ્વારકા હરિદ્વાર મથુરા દિલ્હી સહિતના શહેર માં અલગ અલગ હોદાઓ ધરાવી સમાજસેવા આપી હતી જામકંડોળામાં 45 વીઘામાં ગૌશાળા બનાવી હતી આ સિવાય જે તે સમયે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય માટે મોટું સ્વપ્ન સેવી લડતના મંડાળ કર્યા હતા રાજકીય સફર પર એક નજર તાલુકા પંચાયત જામકંડોળા પ્રમુખ 1987 ધોરાજી જામકંડોળાના ધારાસભ્યો 1990 થી 2009 ખાર ખનીજ અને સહકાર ખાતાના મંત્રી 1996 થી 1998 સિંચાઈ ખાતાના કેબિનેટ મંત્રી 1997 થી 1998 રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ 2000 થી 2003 રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન 1995 થી સતત અત્યાર સુધી ઇફકો ન્યુ દિલ્હી ડિરેક્ટર 2004 થી અત્યાર સુધી સાંસદ સભ્ય પોરબંદર વિસ્તાર 2009 થી 2013 સાંસદ સભ્ય પોરબં બંદર વિસ્તાર 2013 થી 2019 સુધી મોદીની વિચારધારાથી પ્રભાવિત થઈ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા

અને પુત્ર જયેશ મંત્રી બન્યા હતા પત્ની ચેતનાબેન પણ રાજકારણ સાથે જોડાયેલા જ છે તે ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે રાદળિયા સાહેબનું અંગત જીવન મિત્રો તેમના લગ્ન ચેતનાબેન સાથે થયા હતા તેમના પુત્ર જયેશ રાદળિયા પણ રાજકારણી છે અને ગુજરાતના પ્રવાસન અને ઉડિયન મંત્રીનો હોદો સંભાળ્યો હતો. રાદળિયાનો પુત્ર કલ્પેશ 20 વર્ષનો હતો ત્યારે કાર્ડિયાક અરેસ્ટી મૃત્યુ પામ્યો હતો. વર્ષ 2014 માં રાદળિયાએ કલ્પેશની વિધવા પત્ની મનીષા સાથે તેના બીજા લગ્ન કલ્પેશના મિત્ર હાર્દિક ચોટવયા સાથે કર્યા હતા.

ચાર પુત્રો બેના આકસ્મિક મૃત્યુ. મિત્રો વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદળિયાની પારિવાહિક લાઈફ ખૂબ જ સંઘર્ષ ભરી રહી હતી ચાર પુત્રોમાં બેના યુવાનવએ અકસ્મિત મૃત્યુ થયા હતા ચાર પુત્રોમાં વૈભવ કલ્પેશ જયેશ અને લલિતનો સમાવેશ થાય છે જયેશ રાદળિયા હાલ સાંસદ છે ત્યારે લલિત સામાજિક કાર્યકર અને બિઝનેસમેન છે જ્યારે વૈભવ અને કલ્પેશનું આકસ્મિક મૃત્યુ થયું હતું પત્ની ચેતનાબેન હાલ સામાજિક કાર્યકર છે કેન્સર જેવા રોગોને આપી હતી માત મિત્રો વિઠ્ઠલભાઈને કેન્સર જેવો જટિલ રોગ લાગતા અમેરિકા ટ્રીટમેન્ટ કરાવી હતી અને કેન્સર જેવા રોગને માત આપી હતી ત્યારબાદ ઘરે પરત આવી જતા તેઓની તબિયત ફરી લથડી હતી અને અમદાવાદની જાયડસ હોસ્પિટલમાં લાંબા સમય સુધી સારવાર ચાલી હતી બાદમાં અમદાવાદ અને ગાંધીનગરમાં જ પોતાના પુત્રોના ઘરે આરામ કરી જીવન વ્યતીત કરી રહ્યા હતા તેજ તે જ સમયે તેનું દુઃખદ અવસાન થયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *