લવજેહાદ ની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે દિલ્હી માં શ્રધ્ધા અને આફતાબ ની ઘટના પર સમગ્ર દેશમાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે એ વચ્ચે બાંગ્લાદેશથી લવ જેહાદના વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે બાંગ્લાદેશના ખુલના શહેરના ગોબરચાકા વિસ્તારમાં એક બાળકીને નિર્દયતાથી.
મો!તને ઘાટ ઉતારી દેવામાં આવી છે આ હ!ત્યાની તુલના દિલ્હીમાં શ્રદ્ધા વોકરની હ ત્યા સાથે કરવામાં આવી રહી છે મિડીયા રિપોર્ટ અનુસાર અબુ બકર નામના વ્યક્તિએ પહેલા એક હિંદુ યુવતીને પ્રેમજાલમાં ફસાવી પછી તેને ક્રુરતા પૂર્વક મો!તને ઘાટ ઉતારી દીધી અબુ બાકરે તેની હિંદુ પ્રેમિકાનું !માથું કા પીને હ!ત્યા કરી અને.
તેના મૃતદેહના અનેક ટુકડા કરી સૂટકેસમાં ભરીને ગટરમાં ફેંકી દીધા પોલીસ દ્વારા અબુ બકરની ધરપકડ કરવામાં આવી છે બાંગ્લાદેશ મિડીયા અનુસાર મરેલી ગયેલી યુવતીનું નામ કવિતા છે અબુ બકરે પોલીસને જણાવ્યું કે તેની અને કવિતા વચ્ચે ઘણા દિવસોથી લડાઈ ચાલી રહી હતી જેનાથી કંટાળીને તેણે.
કવિતાને મો!તને ઘાટ ઉતારી નાખી કવિતાને અબુ એ પોતાના પ્રેમજાળમા ફસાવી પોતે પરણીત છે એવું ના જણાવ્યું ભાડા ના મકાનમાં અવારનવાર તેની સાથે શારીરિક સબંધો બનાવા લાગ્યો અચાનક જ જ્યારે કવિતાને અબુની હકીકત ખબર પડી તો એને વિરોધ કર્યો 5 નવેમ્બર ની રાતે અબુ એ કવિતા ને મો!તને ઘાટ ઉતારીને ત્રણ.
ટુકડામાં વિભાજિત કરીને બેગમાં ભરી ગટરમાં ફેંકી દીધી પોલીસે આ બેગની તલાસી લેતાં સમગ્ર ઘટના પરથી પુછપરછ થી પડદો ઉઠ્યો અને અબુ બકર નું નામ સામે આવતા કડક પૂછપરછ કરતા કવિતાને મો!તને ઘાટ ઉતારી હોવાનું કબુલ્યું આને પોલીસે તેની ધડપકડ કરીને જેલ ના સળીયાઓ પાછડ ધકેલી દિધો.