નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુએ ગયા વર્ષે છૂટાછેડા લીધા હતા એમના છૂટાછેડાને લગભગ 8 મહિના થઈ ગયા છે જયારે સાથે હતા એમના ફેનને આ કપલને સૌથી લવલી કપલ માનવામાં આવતું હતું પરંતુ અચાનક બંનેએ છૂટાછેડાની જાહેરાત કરતા ફેન્સનું દિલ તૂટી ગયું છુટાછેડા બાદ બંને પોતપોતના કામે લાગી ગયા.
પરંતુ છૂટાછેડા ના હજુ 8 મહિના થયા નથીને નાગા ચૈતન્યને કોઈ બીજી એક્ટરથી પ્રેમ થઈ ગયો છે મીડિયા રિપોર્ટ મુજબ નાગા ચૈતન્યને મેજર ફેમ એક્ટર શોભિતા ધુલીપાલાને ડેટ કરી રહ્યા છે પિન્કવિલાની રિપોર્ટની માનીએ તો હૈદરાબાદમાં નાગાએ એક નવું ખરીદ્યું છે ત્યાં નાગા ચૈતન્ય અને શોભીતાને સમય વિતાવતા જવા મળ્યા.
સામંથાના પૂર્વ પતિ નાગાએ તેની નવી ગર્લફ્રેન્ડને પોતાનું નવું ઘર બતાવ્યું પછી બંને ગાડીમાં બેસીને ચાલ્યા ગયા તેના શિવાય નાગા ચૈતન્યને ઘણીવાર એ હોટેલમાં જોવા મળ્યા જ્યાં શોભિતા મેજર ફિલ્મના શૂટિંગ દરમિયાન રોકાઈ હતી મીડિયા રિપોર્ટ મુજબ બંને કપલ ટૂંક સમયમાં લગ્ન પણ કરશે મિત્રો તમે શું કહેશો આ મામલે.