Cli

સૈફનાં પુત્ર ઇબ્રાહિમ અને પલક તિવારીનો સબંધ શું ચાર દિવસ માંજ તૂટી ગયો કે શું ?

Bollywood/Entertainment Breaking

સૈફનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીનો સબંધ શરૂ થયા પહેલા જ તૂટી ગયો છે અઠવાડિયા પહેલાની જ વાત છે જયારે પલક અને ઇબ્રાહિમ એક સાથે કારમાં જોવા મળ્યા હતા આ દરમિયાન મીડિયાને જોતા જ પલકે પોતાનો ચેહેરો છુપાવી લીધો હતો પરંતુ તેમ છતાં પણ મીડિયા એમને ઓળખવામાં.

સફળ રહ્યું હતું આ તસ્વીર સામે આવ્યા બાદ હંગામો મચી ગયો ઇબ્રાહિમ અને પલકને બોલીવુડનું નવું કપક કહેવામાં આવ્યું બંનેના અફેરની ચર્ચા બધી બાજુ થવા લાગી ભલે એ ખબરોથી પલક પર કોઈ અસર ન પડી પરંતુ ઇબ્રાહિમ એ વાતથી ખુબજ નારાજ થઈ ગયો બૉલીવુડ લાઇફે પોતાના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે.

ઇબ્રાહિમ એ વાતથી ખુબ ગુસ્સમાં છે રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છેકે પલક જે રીતે પોતાનો ચહેરો સંતાડી રહી છે તેને જોઈને ઇબ્રાહિમને બિલકુલ સારું ન લાગ્યું પરંતુ તેનાથી તેમને શર્મ મહેશુસ થઈ પબ્લિક પ્લેસમાં એમની પહેલી મુલાકાત હતી અને જે રીતે પબ્લિક એમની જોડે વ્યવહાર કરી રહી હતી તે એક અલગજ હતું.

આ મુલાકાત બાદ ઇબ્રાહિમે પલકથી સંપર્ક પણ ન કર્યો રિપોર્ટમાં કહેવામા આવી રહ્યું છેકે હવે કદાચ જ બંને વચ્ચે મુલાકાત થાય ઇબ્રાહિમના આ વર્તનથી પલક પણ શોકમા છે અત્યારે તો બોલીવુડની આ જોડી પહેલો જ ઝટકો સહન ન કરી શકી અને થોડા સમયમાં જ બંને અલગ થઈ ગયા તમે સુ કહેશો મિત્રો આ જોડી વિશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *