ખબર નથી સલમાન ખાનને કોની જનર લાગી ગઈ છે એક પછી એક દરેક ગર્લફ્રેન્ડ એમને છોડીને જઇ રહી છે કેટરીના કૈફ અને જેકલીન બાદ હવે લુલિયા વંતરૂ પણ સલમાંથી આગ થઈ રહી છે સલમાન અત્યારે પોતાની પર્સનલ લાઇફથી સૌથી ખરાબ સમયમાં ગુજરી રહ્યા છે ગયા દિવસોમાં સામંથા લોકવુડનું નામ.
જોડાયું હતું પરંતુ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સામંથાએ સાફ કહી દીધું સલમાન એમના માત્ર એક દોસ્ત છે અને એમને રીત્વિક રોષન પસંદ છે હવે તે વાત બાદ હવે લૂલિયાએ સલમાનનું દિલ તોડી દીધું છે હકીકતમાં લુલિયાએ એક ઇન્ટરવ્યૂમાં ઇસારો કર્યો કે હવે તેઓ સલમાનની છ્ત્ર છાયામાંથી નીકળવા માંગે છે.
લુલિયા જયારે ભારત આવી હતી ત્યારથી અત્યાર સુધી સલમાને જ એમની મદદ કરી છે ગયા દિવસોમાં જ ગુરુ રાંધવા સાથે લુલિયાનું ગીત રિલીઝ થયું હતું જેમાં સલમાન જોવા મળ્યા હતા ઈ ટાઈમથી આપેલા ઇન્ટરવ્યૂમાં લુલિયાએ કહ્યું સલમાન સાથે કામ કરવાની હકીકતમાં એક સન્માનની વાત છે એમનાથી ઘણું શીખવા મળે છે.
મને લાગે છેકે હવે મારે મારી ઓળખાણ માટે કામ કરવું જોઈએ હું તેના પર કામ પણ કરી રહી છું ખાસ કરીને જયારે લોકો મને નથી જાણતા એવામાં અલગ કામ કરવું જરૂરી હોય છે કંઈ પણ હોય ખુદનું નામ બનાવવા કામ કરવું પડે છે ત્યારે કઈ વાત બને છે લોકોને જાણવું જોઈએ લુલિયાને લુલિયાના કામથી નહીં કે કોઈની ઓળખાણથી.