બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ડીરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક આ દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા છે સમગ્ર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મો!તનુ માતમ છવાયુ છે તેમના જાવાનું દુઃખ વ્યક્ત કરતા તેમના આખરી સમયમાં સલમાન ખાન અનુપમ ખેર અભિષેક બચ્ચન સંજય કપુર જોની લિવર સહીતના.
દિગ્ગજ અભિનેતાઓ તેમના નિવાસસ્થાને પહોંચી તેમની અંતિમયાત્રા માં જોડાયા હતા બોલીવુડ માં ઘણી ફિલ્મોમાં માં ડીરેક્ટર તરીકે તો 100 થી વધારે ફિલ્મો માં દરેક પ્રકારના પાત્રોમાં લોકોને ખુબ હસાવતા સતિશ કૌશીક એક ઉમદા સરળ સ્વભાવ ના નેકદીલ વ્યક્તિ હતા તેમના નિધન પર પ્રધાનમંત્રી મોદીજી સાથે અમિત શાહ અને.
યોગીજી મહારાજે પણ સવેદંના વ્યક્ત કરી છે સલમાન ખાન સહીતના સ્ટાર અભિનેતા રડતા જોવા મળ્યા હતા તો જે અભિનેત્રી ને દિકરી માની ને હંમેશા મદદ કરતા તેના ફિલ્મી કેરિયર માટે સતિશ કૌશીક એ જ દિપીકા પાદુકોણ પોતાનો સમય તેમના અંતિમ દર્શન મા ના કાઢી શકી દિપીકા પાદુકોણ ને સતીશ કૌશિક એ એ સમયે પોતાની ફિલ્મ માં સ્થાન આપ્યું હતું.
જ્યારે તેને કોઈ ઓળખતું પણ નહોતું દીપિકા પાદુકોણને ફિલ્મ દેશી બોયમાં સાઈન કરનાર સતીશ કૌશિક હતા ફિલ્મ દેશી બોય સા 2011 માં સફળ રહેતા દિપીકા પાદુકોણ ની લોકપ્રિયતા માં વધારો થયો અને તેને ઘણી ફિલ્મોમાં અભિનય કરવાનો અવસર મળ્યો તેને પોતાની ઘણી ફિલ્મોમાં સતીશ કૌશિકે સુર્વણ મોકો આપી સ્ટાર અભિનેત્રી.
બનાવી અને ફિલ્મ પઠાન હીટ થતા દિપીકા પાદુકોણ ને એટલી હદે ઘમંડ છવાયું કે જેમને તેને સ્ટાર બનાવી હતી એને ભુલી ગયા જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો શોક અને દુઃખ માં હતા એ સમયે મોડી સાંજે દિપીકા પાદુકોણ મુંબઈ એરપોર્ટ પરથી શાહરુખ ખાન સાથે ફિલ્મ પઠાન ની સફળતા માટે ની એક ઇવેન્ટમાં જવા એરપોર્ટ જોવા મળી હતી.
આ દરમિયાન તે ખુબ જ ખુશ અને હસતી જોવા મળી હતી તેને દુઃખ વ્યક્ત કરવાની જગ્યાએ મિડીયા સાથેની વાતચીતમાં ફિલ્મ પઠાન ની સફળતા માટે દર્શકો નો આભાર માની અને પોતાના અભિનય ના પોતે વખાણ કર્યા હતા તેનો આ વિડીઓ સામે આવ્યા બાદ ટ્રોલર ભડકીને દિપીકા પાદુકોણ ને ખુબ ટ્રોલ કરી રહ્યા છે.