વાહ રામાનંદ સાગર ની પુત્રવધુ પર ગૌરવ છે,આ નિવેદન આપે કાર્ય બાદ દેશના લોકો ગર્વ મહેસૂસ કરી રહ્યા છે...

વાહ રામાનંદ સાગર ની પુત્રવધુ પર ગૌરવ છે,આ નિવેદન આપે કાર્ય બાદ દેશના લોકો ગર્વ મહેસૂસ કરી રહ્યા છે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ રામાયણ નું સર્જન કરનાર રામાનંદ સાગરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામના અને લોકપ્રિયતા મેળવી છે તેમના સંસ્કાર આજે પણ તેમના પરીવારમાં જોવા મળે છે રામાનંદ સાગર ના પુત્ર પ્રેમ સાગરની પુત્રવધુ વૈશાલી સાગર આજે ભારતીય સંસ્કૃતિ ની સભ્યતા અને ધરોહર ને.

અંખડીત રાખવા અનેક પ્રયત્નો કરી રહી છે તે ભારતીય નૃત્યશૈલીને શીખવવા માટે વિના ફી ડાન્સ ક્લાસ ચલવી રહી છે જેમાં ભારતીય કલા સંસ્કૃતિ સાથે ના ભારતીય નૃત્ય શૈલી સાથે યંગ જનરેશન ના કલાકારો ને તાલીમ આપી રહી છે વૈશાલી સાગરે મિડીયા ઈન્ટરવ્યુ માં વાતચીત કરતા જણાવ્યું હતું કે.

રામાનંદ સાગરજી ની પુત્રવધુ વહુ એ મારા માટે એક મોટી જવાબદારી છે સંસ્કૃતિ ની ધરોહર ધરાવતી ફેમિલી માંથી આવવું તે મારા માટે ખુબ ગૌરવની બાબત છે આર્ટ ઓફ રામાનંદ સાગર ની સંસ્કૃતિ સભ્યતા ને દુનિયા ની વચ્ચે અમે જીવંત રાખવા માંગીએ છે દુનિયાભરમાં જે વેસ્ટન ડાન્સ ની સંસ્કૃતિ આજે.

ભારતમાં જોવા મળી રહી છે તેને જોતા અમને એવું લાગી રહ્યું છે કે ભારતીય ડાન્સ નૃત્ય કલા ફરીથી બેઠી કરવી ખૂબ જ જરૂરી છે આપણી પાસે જે છે તે આપણે શીખવું જોઈએ બીજા દેશોની સંસ્કૃતિને અપનાવવા કરતા પોતાના દેશની સંસ્કૃતિ ને જીવંત રાખવું એ એક ગૌરવ સમાન છે આપણે ફરી સમજવું જોઈએ કે શા માટે ભારત દેશને માં.

કહેવામાં આવે છે તેની સંસ્કૃતિ શું છે તેની સભ્યતા શું છે તેની નૃત્ય કળા શું છે તે નૃત્ય કળા શીખવવા માટે અમે અથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ યંગ જનરેશનને પણ અમે કહેવા માગીએ છીએ કે આપણે એ દેશમાં છીએ જે દેશમાં સંસ્કૃતિ સભ્યતાની કોઈ કમી નથી દેશના અનેક ડાન્સ છે જેવું આપણને પ્રભાવિત કરે છે અને જે ક્ષેત્રમાંથી.

આપણે જન્મ લીધો છે એ ક્ષેત્રની ડાન્સ નૃત્ય કળા શીખવી એ ગૌરવ સમાન છે હું વેસ્ટન સંસ્કૃતિનો વિરોધ નથી કરતી પરંતુ ભારતીય નૃત્ય કળા ને લોકોએ અપનાવવી જોઈએ અને પ્રાધાન્ય આપવું જોઈએ જેનાથી આપણે અન્ય દેશોની તુલનામાં આગળ વધી શકીશું પોતાના ઇન્ટરવ્યૂમાં વૈશાલી સાગરે લોકોને ભારતીય નૃત્ય શૈલીને અપનાવવા માટે અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *