ફેમસ લોક ગાયિકા કિજંલ દવેની 5 વર્ષ જુની સગાઈ ટુટી, પવન જોષી સાથે સંબંધો આ કારણે બગડ્યા...

ફેમસ લોક ગાયિકા કિજંલ દવેની 5 વર્ષ જુની સગાઈ ટુટી, પવન જોષી સાથે સંબંધો આ કારણે બગડ્યા…

Breaking

ગુજરાતભર માં ખુબ જ લોકપ્રિયતા મેળવનાર ફેમસ‌ સિગંર કિંજલ દવે ને લઇ ને ખુબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ અમે ગુજરાતી લેરી લાલા આવા બધા હીટ સોંગ થી ગુજરાત ભરમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવનાર કિંજલ દવે ની સગાઈ પાંચ વર્ષ પહેલા પવન જોશી સાથે થઈ હતી.

પરંતુ તાજેતરમાં મીડિયા રિપોર્ટ અનુસાર એવી ખબરો સામે આવી રહી છે કે પવન જોષી સાથે ના તમામ સંબંધો કિજંલ દવે અને તેમના પરીવારજનો એ તોડી નાખ્યાં છે એટલું જ નહીં પરંતુ કિંજલ દવે એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફેસબુક એકાઉન્ટ પરથી પવન જોષી અને તેમના પરીવારજનો સાથેની.

તમામ તસવીરો ને પણ હટાવી દિધી છે સાથે ઈન્સ્ટાગ્રામ પરથી પણ અનફોલોવ કરીને નંબર બ્લેકલીસ્ટ માં નાખી દિધો છે દેશ વિદેશમાં પવન જોષી ની સાથે ફરવા જતી રોમેન્ટિક અંદાજમાં હંમેશા પવન જોષી સાથે જોવા મળતી કિજંલ દવેના આ નિર્ણય પર લોકો હેરાન રહી ગયા છે કિજંલ દવે માટે.

થોડા સમય પહેલા જ પવન જોષી એ નવું ઘર ખરીદ્યું હતું જેમાં કંકુ પગલાં કરવા પણ કિજંલ દવે પહોચી હતી તો આ વર્ષે તેમના લગ્ન પણ નક્કી હતા આ સંબંધો તૂટવાનું મુખ્ય કારણ સામે આવ્યું છે મીડિયા સુત્રો અનુસાર કિંજલ દવે ની સગાઈ પવન જોષી સાથે તો કિંજલ દવે ના ભાઈની સગાઈ.

પવન જોષી ની બહેન સાથે આવી રીતે સામાસાટા ના રીવાજ અનુસાર કરવામાં આવી હતી આ દરમિયાન પવન જોષી ની બહેને કોઈ અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા પરીવારજનો માં વિવાદ સર્જાયો અને આકાશ દવેની થનારી પત્નીએ કોઈ અન્ય ની સાથે લગ્ન કરી લેતા કિજંલ દવે ના પિતા લલીત દવે.

ગુસ્સે ભરાયા અને કિજંલ દવે પણ તેમની વાતોમાં સહમત થઈ કિજંલ દવે ના પરીવારજનો એ આ સંબંધો તોડવાનો નિર્ણય લીધો અને કિજંલ દવે અને પવન જોષી ની 5 વર્ષ ની સગાઈ નો અંત આવ્યો આ સમગ્ર ઘટના બાદ સોસીયલ મિડિયા એકાઉન્ટ પરથી એકબીજા એ પોતપોતાની તસવીરો ને ડીલેટ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *