બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોડા પોતાના પતિ અરબાઝ ખાનથી અલગ થઈને જિંદગી જીવી રહી છે જણાવી દઈએ પતિ અરબાઝ ખાનથી 19 વર્ષ બાદ 2017માં અલગ થઈ હતી અત્યારે પોતાના પુત્ર સાથે એકલાજ જિંદગી વિતાવી રહી છે આજે 48 વર્ષની થઈ ચૂકેલ મલાઈકા સારી સારી સ્ટારને પણ ઝાંખી પાડે છે.
પરંતુ આજે અમે તમને મલાઈકા અરોરાનો એક કિસ્સો બતાવવા જઇ રહ્યા છીએ તેણે ખુલ્લેઆમ જણાવ્યું હતું કે આવતાં જન્મે પણ ખાન પરિવારની વહુ બનવા માંગે છે જણાવી દઈએ કે છૂટાછેડા લેતા પહેલા એકવાર અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ફેમસ ટોક શો કોફી વિથ કરણમાં પહોંચ્યા હતા.
જ્યાં કરણ જોહરે બંને કલાકારોને તેમના જીવન સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે મલાઈકા અરોરાએ ખાન પરિવાર માટે તેના સાસરિયાઓની વખાણ કર્યા હતાં જણાવ્યું હતું કે તેને પરિવારમાં ઘણું સન્માન આપવામાં આવેછે આવતાં જન્મે પણ ખાન પરિવારની વહુ બનવા માંગુ છું પરંતુ આજે બંને અલગ છે.
સોસીયલ મીડિયામાં મલાઈકાની લોકપ્રિયતા બહુ જોવા મળે છે જણાવી દઈએ મલાઈકા અત્યારે ઘણા સમયથી બૉલીવુડ એક્ટર અર્જુન કપૂર સાથે ડેટ કરી રહી છે અર્જુન કપૂરથી અલગ થયા બાદ મલાઈકા અને અર્જુન કપૂરના લગ્નની ચર્ચાઓ થતી રહે છે મલાઈકા અને અરબાજે જયારે લગ્ન કર્યા તેની પહેલા બહુ સમય બંનેએ ડેટ કરી હતી.