Cli

ગુજરાતના આ કલાકારો નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ગયા!

Uncategorized

નમસ્કાર મિત્રો ગુજરાતી સિનેમામાં એવા ઘણા કલાકારો આવ્યા જેમણે પોતાની એક્ટિંગ અને અદાકારીથી લાખો લોકોના દિલ જીતી લીધા પણ કહેવાય છે ને કે ઈશ્વરને પણ સારા માણસોની વધુ જરૂર હોય છે આપણા ઢોલીવુડમાં એવા કેટલાક સિતારાઓ હતા જેઓ પોતાની કાર કીર્તિની ટોચ પર હતા યુવાનીમાં હતા અને અચાનક એક દિવસ સમાચાર આવ્યા કે તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા સૌથી પહેલા વાત કરીએ હાલની ઘટના નાની જૂન 2026 માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ

જ્યારે સમાચાર મળ્યા કે ઉભરતી અભિનેત્રી સુધા ત્રિપાટીનું અવસાન થયું છે. સંઘર્ષ અને કરિયર મિત્રો સુધા એક નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા. તેમણે શરૂઆત મ્યુઝિક આલ્બમ અને મોડેલિંગથી કરી હતી. તેમની મહેનત ત્યારે રંગ લાવી જ્યારે તેમને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે ફિલ્મ સોરી સાજણામાં લીડ રોલ મળ્યો આ તેમની કારકીર્તિની સૌથી મોટી ફિલ્મ હતી મૃત્યુ મીડિયા રિપોર્ટ અનુસાર તેમનું નિધન આકસ્મિત રીતે થયું છે જેના કારણે વિક્રમ ઠાકોર સહિત આખું ઢોલીવુડ સ્તંભ છે એક હસતો ચહેરો આમ અચાનક ગાયબ થઈ જશે તે કોઈએ વિચાર્યું ન હતું જગદીશ ઠાકોર મિત્રો હવે વાત કરીએ ઉત્તર ગુજરાતના દિલની ધડકન ગણાતા એક્શન સ્ટાર જગદીશ ઠાકોરની જગદીશ ઠાકોર માત્ર એક એક્ટર જ નહીં

પણ જબરદસ્ત લોક ગાયક પણ હતા. વડલાવાળું ગોમ ગીતથી તેઓ રાતોરાત સ્ટાર બની ગયા હતા. તેમની ફિલ્મોમાં એક્શન અને ઇમોશનલનું જબરદસ્ત કોમ્બિનેશન જોવા મળતું. કરિયર 2009 માં આવેલી ફિલ્મ તું તો સાજણ મારા કાળજે કોરાણીથી તેમણે ફિલ્મી દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારબાદ ઠાકોરની લોહીભીની ચુંદડી અને પ્રીત ઝુકે નહીં જેવી 15 થી વધુ સુપરહિટ ફિલ્મો આપી આઘાતજનક અંત મિત્રો ઓગસ્ટ 2017 જન્માષ્ટમીનો પવિત્ર દિવસ હતો જગદીશ ઠાકોર કડી પાસે એક હોટલ પર મિત્રો સાથે હતા અને અચાનક તેમને હાર્ટ અટેક આવ્યો હોસ્ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ આ જુવાન જોધ કલાકારે દમ તોડી દીધો તેમની ખોટ આજે પણ ઠાકોર સમાજ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને વર્તાય છે.

રણજીત રાજ મિત્રો 80 અને 90 ના દાયકામાં જ્યારે નરેશ કંડુડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદીનો યુગ હતો ત્યારે એક એવો ચોકલેટી હીરો આવ્યો જેણે યુવતીઓના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. નામ હતું રણજીત રાજ. કરિયર રણજીત રાજ તેમના દેખાવડા ચહેરા અને રોમેન્ટિક અંદાજ માટે જાણીતા હતા. દેવલ દેવાયત વીરા વેલો આવજે અને સાજણને સાથ વારે

જેવી ફિલ્મોમાં તેમનો અભિનય આજે પણ યાદગાર છે તેઓ મોટાભાગે કૌટુંબિક અને પ્રેમ કથાઓ આધારિત ફિલ્મો કરતા આકાળ વિદાય રણજીત રાજનું કરિયર જ્યારે પૂરજોષમાં હતું ત્યારે જ તેમનું યુવાનીમાં દુખદ અવસાન થયું હતું તેમના મૃત્યુ વિશે ઘણી વાતો કહેવાય છે પણ સત્ય એ છે કે ગુજરાતી સ્ક્રીનને એક એવો હેન્ડસમ હીરો ગુમાવ્યો જે જો જીવતા હોત તો આજે સુપરસ્ટાર હોત તમને આમાંથી કયા કલાકારની ખોટ સૌથી વધુ વર્તાય છે તેમનું નામ લઈને કોમેન્ટ જરૂર કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ગુજરાતી કલાકારોની આવી જ અજાણી વાતો જાણવા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય ગુજરાત જય માતાજી હમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *