મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવનવો વિડીયો વાયરલ થતા રહે છે જેમાં ઘણા વિડીયો જોઈને અચરજ છે લાગે છે આજે એક એવો જ વિડિયો વાયરલ થયોછે જે વીડિયો માંએક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પ્રેમી પાણી ભરાયેલા રસ્તામાં બાઈક ઉપર પોતાની ગર્લફ્રેન્ડને બેસાડીને.
નીકળતો જોવા મળે છે વાયરલ આ વીડિયોમાં તમે જોઈ શકો છોકે ભારે વરસાદ બાદ આખી સોસાયટી પાણીથી ભરાઈ ગઈ છે રસ્તામાં કમર સુધી પાણી ભરાયાછે જો આવી પરીસ્થિતિમાં કોઈ યુવક બાઇક લઈને બહાર આવે છે અને તે પણ છોકરીને બેસાડીને તો તમારી પ્રથમ પ્રતિક્રિયા.
શું હશે સ્વાભાવિક રીતે તમે જોતા રહી જશો કારણ કે આવા રસ્તાઓ પર લોકો ભાગ્યે જ બાઇક લઇને નીકળે છે પરંતુ વાયરલ આ વીડિયોમાં એક યુવક પુર ઝડપે કેળ સમાણા પાણીમાં યુવાને પ્રેમિકાને પાછળ બેસાડીને જાણે કોઈ ફિલ્મનો સીન હોય એમ નીકળતો દેખાય છે જેમાં માત્ર બાઈક નો.
ઉપલો ભાગ જ દેખાય છે બાઈક ચાલક યુવાને ચહેરા પર હેલ્મેટ પહેરેલું જણાય છે છોકરીએ ખંભા પર હાથ રાખ્યા છે અને યુવાન પાણીની અંદરથી બાઈક કાઢતો દેખાય છે વાયરલ આ વિડીયો બેંગલુરુ નો હોય એમ જણાય છે પરંતુ અમે આની પુષ્ટિ કરતા નથી યુઝરો આ વિડીયો પર પ્રેમ ભરી કોમેન્ટ આપી રહ્યા છે.