બૉલીવુડ એક્ટર કરીના કપૂરને હાલમાં મુંબઈમાં સ્પોટ કરવામાં આવી આ દરમિયાન ની કરીના કપૂરની કેટલીક તસ્વીર સામે આવી છે કરીના કપૂરનું આ લેટેસ્ટ લુક સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યું છે ફોટોમાં જોઈ શકાય છેકે કરીના કપૂર કંઈ રીતે મોઢું બગાડીને કેમેરા સામે હરકત કરી રહી છે.
હકીકતમાં કરીના કપૂર ખાન હાલમાં મુંબઈના બાંદ્રામાં મીડિયા સામે પોઝ આપતા જોવા મળી આ સમય દરમિયાન કરીના કપૂરની લેટેસ્ટ તસવીરો અને તેનો લુક જોત જોતા વાયરલ થયો હતો અહીં એક્ટર કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ સ્માર્ટ લાગી રહી હતી જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઈ શકો છોકે કરીના કપૂર.
મોટી ખુલ્લી ટીશર્ટ અને ડેનિમ જીન્સમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી સાથે એક્ટર કરીનાએ સનગ્લાસ અને સ્લીપર્સ સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો કરીના કપૂરના કામની વાત કરીએ તો તેઓ બહુ જલ્દી આમિર ખાન સાથે ફિલ્મ લાલસીંગ ચડ્ડામાં જોવા મળશે ફિલ્મને લઈને ખુબ માહોલ બનાવાઈ રહ્યો છે પરંતુ સાથે લોકો બાયલોટ કરવાનું પણ કહી રહ્યા છે.