ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના [સંગીત] મહેસાણાના વઢનગર નજીક આવેલા શાહપુર ગામે હૈયું હચ મચાવી તેવી એક ઘટના બની એક પતિએ પોતાની પત્ની અને માસૂમ દીકરીને મોતને ઘાટ ઉતારી તેમના મૃતદેહોને ઘરમાં જ દાંટી દીધા આ ખૂની ખેલનો ખુલાસો ત્યારે થયો જ્યારે હત્યારા પતિએ પોતે જ જીવન ટૂંકાવ્યું આખરે તેણે આવું કેમ કર્યું કેવી રીતે પોતાની પત્ની અને દીકરીના મર્ડરની હકીકત તે લોકોથી છુપાવતો રહ્યો તેની આજે વિગતે વાત કરીશું તારીખત મહિનાના રોજ રાત્રિનો સમય હતો વઢનગર શહેરમાં વાહનોની અવરજવર સામાન્ય હતી.
રાત્રિના આ અંધારા વચ્ચે ગિરીશ પરવાર નામના એક વ્યક્તિએ વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકીને મોતની વહાલું કરી અત્યંત દર્દનાક આ ઘટનાથી તેના પરિવારજનો સહિત સગાને મોટો દ્રાસ્કો લાગ્યો પરંતુ ગિરીશના મોતના સમાચાર કરતાં પણ વધારે દ્રાસ્કો લોકોને તેના કિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટથી લાગ્યો. આખરે તેણે સુસાઈડ નોટમાં એવો તે કયો ખુલાસો કર્યો કે જેના કારણે લોકો મોતને ભેટનાર ગિરીશ ઉપર જ ફિટકાર વર્સાવા લાગ્યા તે જાણશો તો તમે પણ હેરાન રહી જશો આ સુસાઈડ નોટમાં લખ્યું છે કે મેં છ મહિના પહેલા મારી પત્ની પ્રિયંકા અને દીકરી પરીની હત્યા કરી દીધી છે શાહપુર વડગામે મારા ઘરની પાસે આવેલા અન્ય એક મકાનના છેલ્લા રૂમમાં મારી દીકરી પરી
રી અને પત્ની પ્રિયંકાને દાંટી દીધી છે જ્યારે સુસાઈડ નોટમાં લખેલી હકીકત વાંચી તો પોલીસ પણ દંગ રહી ગઈ પોલીસે સુસાઈડ નોટમાં જે ગામનો ઉલ્લેખ કર્યો તે શાહપુર વડ ગામે પહોંચી પોલીસે મૃતક ગિરીશ પરમારના ઘરની પાસે આવેલા એક જૂના મકાનને ખુલાવ્યું ત્યારબાદ ત્રણ મજૂરો મારફતે સતત બે કલાક સુધી ખોદકામ કરવામાં આવ્યું ઘરની અંદર ઊભા રહી શકાય તેવી સ્થિતિ ન હતી એટલી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી કે [સંગીત] તેની કલ્પના પણ કરી ન શકાય. આખરી પોલીસને મૃતક ગિરીશની પત્ની પ્રિયંકા અને દીકરી પરીના [સંગીત] કંકાલ મળી આવ્યા. પોલીસનો દાવો છે કે દીકરી અને પત્નીની હત્યા કર્યા બાદ ગિરીશ પરમારે ત્યાં પ્લાસ્ટર કરી દીધું હતું અને પોલીસે આ પાકું પ્લાસ્ટર તોડીને બે લાશ બહાર કાઢી
પોલીસને ઘરમાંથી એક છરો પણ મળી આવ્યો જેથી બંનેનું [સંગીત] મર્ડર છરાથી કરાયું હોવાનું પણ આશંકા સિવાય રહી છે. ખીચામાંથી એક સુસાઈડ નોટ મળી આવે છે સુસાઈડ નોટમાં એમને જણાવેલ છે કે જે શાહપુર વળ ખાતે તેમના મકાન છે એમના ઘરની બાજુના મકાનમાં તેમને તેમની પત્ની તથા પુત્રીને છ મહિના પહેલા મારીને ત્યાં દાંટી દીધેલ છે જેના અનુસંધાને આજ રોજ પોલીસે જે તે ઘરમાં તપાસ હાથ ધરી અને ત્યાંથી બે કંકલ રિકવર કરેલા છે તપાસની આગળની પ્રક્રિયા ચાલુ છે ગ્રીશ કામ એટલું ચોકસાઈ પૂર્વક કર્યું હતું કે કોઈને પણ તેના ઉપર પર શંકા નહોતી જતી બંનેના મર્ડર પછી પણ તે એવી જિંદગી જીવતો હતો કે જાણે કંઈ બન્યું જ નથી. સતત છ મહિનાથી તે લોકોને ગુમરાહ કરી રહ્યો હતો. ગિરીશ અંદાજે છ મહિના અગાઉ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. ત્યારબાદ તેણે પત્ની અને પુત્રી ગુમ થઈ ગઈ હોવાની અફવાહ ફેલાવી હતી. ત્યારબાદ પોતે પોતાની બહેનના ઘરે રહેવા જતો રહ્યો હતો. લાંબા સમયથી પત્ની પુત્રી ગુમ હોવા છતા ગિરીશ પોલીસ ફરિયાદ કરવામાં આનાકાની કરતો કારણ કે તે જાણતો હતો કે જો તે ફરિયાદ કરવા જશે તો પોલીસ તેના સુધી પહોંચી જશે. એટલે તે કાનૂની દાવપેચ અને સમાજમાં આબરૂ ન જાય તે માટે લોકોને ઉઠા ભણાવતો હતો. આખરે પ્રિયંકાના દાદાએ 15 દિવસ પહેલા જ વઢનગર પોલીસમાં જાણવાજો
ફરિયાદ નોંધાવી હતી. છ મહિનો પહેલો મેં પૂછ્યું તું ભાઈને કે એ ભાઈનો ફોન આયો મારા ઉપરત્રણ વાગ્યે કારણ કે તમારી પિયંગા ગુમ થઈ ગઈ એટલે હું ફરતો ફરતો ઠેડ અહિયાછ વાગ્યે આયો એ વખતે નાની છોકરી લઈ ને મારી જોડે આયા કે પ્રિયંકા તમારી જતી રહી કીધું લયા પોલીસ ફરિયાદ નોધાવો હાલ હાલ કીધું પણ ના એ તો આવી જશે પોલીસ ફરિયાદ નોંધા બી નહી માર એ કોણ હા ગિરીશ ગિરીશને મે કીધું ફરિયાદ નોધાવો હાલ હાલ કીધું ના કે આવી જશે પછી એમને મારું છ મહિના નીકળી ગયા પછી મને એમ થયું મનમાં કે હવે મારે કઈ કરવું પડશે કીધું ફરિયાદ ન થવી પડશે પોલીસ ફરિયાદ નોધાઈ હોવાની વાત ગિરીશને ખબર પડતા જ તેના હોશ ઉડી ગયા તેને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે પોલીસ તેને પૂછપરચ માટે બોલાવશે અને સાચી વાત બહાર આવી જશે તેને લાગવા લાગ્યો હતો કે તેનો ભાંડો હવે ફૂટવાની તૈયારીમાં છે. આખરે કાયદાના સકંજામાંથી બચવાની કોઈ જ આશા ન લાગતી હોવાને લઈ
તેણે પોતાનું જીવન ટૂંકાવી દેવાનો નિર્ણય લીધો પરંતુ સવાલ હજુ એ ઉઠી રહ્યો કે તેણે પત્ની અને માસૂમ દીકરીને કેમ મોતને ઘાટ ઉતારી તેની હકીકત જાણવા માટે થોડા ફ્લેશબેકમાં જવું પડશે. હકીકતમાં ગિરીશ અને પ્રિયંકાની કહાણીની શરૂઆત ત્રણ વર્ષ પહેલા થઈ હતી. કોલેજમાં અભ્યાસ દરમિયાન જ ગિરીશ અને પ્રિયંકા એકબીજાના સંપર્કમાં આવ્યા બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા સાથે જીવવા અને મરવાની કસમો ખાધી ત્યારે તેઓને પોતાની જિંદગી ખૂબ જ સુંદર લાગી રહી હતી એકબીજાનો સહવાસ ગમતો હતો એકબીજાથી તેઓ દૂર ન હતા રહી શકતા પરંતુ પરિવાર સહમત ન હોવાથી તેઓ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારબાદ ખૂબ જ સારી રીતે જિંદગી પસાર થઈ રહી હતી તેવા સમયે ઘરમાં બે જોડિયા દીકરીઓનો જન્મ થતા પરિવારમાં ખુશીનો પાર ન હોતો રહ્યો તો પછી એવું શું થયું કે જેના કારણે ગિરીશ આ પ્રકારનું પગલું ભરવા મજબૂર બન્યો તો પોલીસનો દાવો છે કે ગિરીશ અને પ્રિયંકા વચ્ચે કંકાશ વધવા લાગ્યો હતો ઘરનો કકડાટ એટલો બધો વધી ગયો કે ગિરીશ તેનાથી કંટાળી ગયો હતો તેને આ કંકાશને દૂર કરવા માટે પોતાની પત્ની અને દીકરીનું જ કાસળ કાઢી નાખ્યું ગિરીશને લાગતું હતું કે આ રહસ્યની જાણ કોઈને નહીં થાય પરંતુ કહેવાય છે કે સત્યનો પર્દાફાશ થઈને જ રહે છે જો ગિરીશે પોતાની સુસાઈડ નોટમાં પત્ની અને દીકરીના મર્ડરની વાતનો ઉલ્લેખ ન કર્યો હોત તો કદાચ આજે પણ માં દીકરીના મર્ડરની કહાણી શાહપુર વડગામના ઘરમાં જ દફન થઈ ગઈ હોત પ્રાઈમ નાનમાં સમય થવું છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત