આજકાલ સોશિયલ મીડિયા પર લોકો અવનવી પ્રવૃત્તિઓ થકી વાયરલ થાય છે અને રાતોરાત સ્ટાર બની જાય છે એમાં આપણે બોલીવુડના સીતારાઓ વિશે ઘણું સાંભળ્યું હશે પરંતુ તનુ રાવત નો કિસ્સો અલગજ છે તનુ રાવત ઈન્સ્ટ્રાગ્રામ માં ખૂબ ફેમસ છે તેઓના બે મિલિયન થી પણ અધિક,
ફોલોવર છે તનું રાવત શિવ ભક્ત ના રૂપે ફેમસ થઈ છે તનુ રાવત નો જન્મ ઋષિકેશ મા થયો હતો એમનો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો ત્યારબાદ તનુ અભ્યાસ સાથે પણ એક્ટીગ ને મહત્વ ખુબ આપતી શરૂઆતમાં તેનું ટીકટોક માં વિડીયો બનાવતી પરંતુ એમાં એને લાઇક કોમેન્ટ નહોતા મળતા.
ત્યારબાદ એને એકવાર માથા પર તિલક લગાડીને શંકર ભગવાન સમીપ જઈને વિડીયો બનાવ્યો એ વિડિયો ખુબ વાઈરલ થયો તનું ને લાગ્યું લોકો મને આ રુપમા જ પસંદ કરે છે ટીકટોક બેન થતાં એના ફોલોવર એમાં 1 મીલીયન હતા ત્યારબાદ તે ઈન્સ્ટ્રાગ્રામ પર વિડીયો બનાવવા.
લાગી આજે એના ઈન્સ્ટ્રાગ્રામ પર 2 મીલીયન થી વધારે ફોલોવર છે સમય વ્યતીત થતા તેઓ આ રૂપે જ પોતાની સ્વીકારવા લાગી આજે એની એક યુ ટ્યુબ ચેનલ પણ છે જેમાં એક લાખ થી વધારે સસક્રાઈબર છે આજે પોતાની સફળતા માટે મહાદેવ નો આભાર માને છે અને પુજા કરે છે.