ટાઇગર 3 માં સલમાન ખાન સાથે ચંદુ ચાય વાળા ની પત્ની નંદીની ખન્ના જોવા મળશે ધ કપિલ શર્મા શૉ લોકપ્રિય ચંદુ ચા વાળા ને તો તમે બધા જાણતા જ હશો કૉમેડી શૉ ના અભિનેત્ર માં થી એક છે ચંદુ ચા વાળો કપિલ શર્મા ના મિત્ર છે અને તે ઘણા સમય થી જોવા મળે છે
સલમાન ખાન અને કેટરિના કેફ નું ફેમસ.
ફિલ્મ ટાઇગર 3 આવતા વર્ષે રિલિઝ થશે આ ફિલ્મ માં નદીની ખન્ના પણ નજર આવી શકે છે આમ તો સલમાન ખાન એમના ફિલ્મ ખાસ કરી ને ઈદ ઉપર રિલીઝ કરે છે પણ આવખતે ઈદ અને દિવાળી માં ફિલ્મ રિલીઝ કરી એમના ચાહકો ને ગિફ્ટ આપવા માટે તૈયાર છે
નંદની ખન્ના સુંદરતા માં તો માધુરી દીક્ષિત.
અને ઈશ્વરિયા રાય ને પણ ટક્કર આપે એવી લાગે છે એમના આ સુંદર અને બોલ્ડ ફોટા જોઈ તેમના ચાહકો વધી ગયા છે કપિલ શર્મા શૉ બધા લોકો નો લોકપ્રિય શૉ છે આ શૉ માં ચંદુ ચાય વાળા નું પાત્ર લોકો ને વધારે પસંદ આવે છે એમનું પૂરું નામ ચંદન પ્રભાકર છે તેમની પત્ની ની વાત કરીએ તો તેની.
આગળ માધુરી દીક્ષિત પણ ફિકી લાગે એટલા સુંદર છે ચંદન પ્રભાકર ના લગ્નન 2015 માં નંદની ખન્ના જોડે થયા હાલ તાલ માં તેમને એક બેટી છે એનું નામ અદ્રિકા છે ચંદુ હંમેશા સોશિયલ મીડિયામાં એમની પત્ની નદીની અને આદ્રિકા ના ફોટા શેર કરતા હોય છે નંદિની ખાસ કરી ને તો આ બધા થી દૂર જ રહે છે.
અને ક્યાંક ભાગ્યે જ જાહેરમાં દેખાય છે કપિલ શર્મા અને ગિન્ની ચતરથ ના લગ્નન ના રિસેપ્શન માં નંદની ખન્ના અને આદ્રિકા ને ચંદુ સાથે દેખાયા હતા ચંદન પ્રભાકર એમની પત્ની અને બેટી ને સૂટિંગ દરમિયાન સમય આપે છે ચંદન પ્રભાકરે 27 એપ્રિલ 2015 માં નંદની જોડે લગ્નન કર્યા હતા અને.
તે માર્ચ માં 2017 માં તે માતા પિતા બન્યા આ શૉ માં ચંદુ ભદ્રતાનું પાત્ર ભજવે છે જે હંમેશા પોતાનું જીવન બહેતર બનાવવામાં લાગેલા હોય છે બીજી તરફ કપિલ શર્મા માં ઘણી હિંમત છે તે એક મેકેનિકલ એન્જીન્યર છે પછી તે અભિનય સાઈડ વળ્યા અને એ સક્સેસ થઈ ગયા
ચંદન પ્રભાકર એ.
સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ઉપર એમના પરિવાર નો એક ફોટો શેર કર્યો છે અને એ ફોટો કપિલ શર્મા ના લગ્નન ના રિસેપ્શન માં પાડેલ છે નંદની એક ગૃહિણી છે અને ચંદન પ્રભાકર કપિલ શર્મા ભાગ 4 માં દેખાશે નહી કેમ કે એમને શૉ થી બ્રેક લઈ લીધી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.