બોલીવુડ અભિનેત્રી કાજોલ એ અભિનેત્રીઓ માંથી એક છે જે દર વર્ષે માત્ર એક જ ફિલ્મ લઈને આવે છે પરંતુ પોતાના સુદંર દેખાવ ના કારણે લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ઢળતી ઉમરમાં પણ તે ખૂબ જ સુંદર થતી જાય છે તે તેના રૂપને લઈને ખૂબ જ હાઈલાઈટ રહે છે એકવાર ફરી કાજોલ ખૂબ જ ચર્ચાઓમાં છવાઈ છે.
ફિલ્મ સલામ વેન્કી ના પ્રમોશન દરમિયાન અને ટ્રેલર દરમીયાન કાજોલની ડ્રેસિંગ સેન્સ પર લોકો ફીદા થયા હતા ફિલ્મ સલામ વેન્કી માં કાજોલ એક બીમાર પુત્રની માં ના પાત્રમાં ખુબ શાનદાર અંદાજમાં અભિનય કરતી જોવા મળી છે ફિલ્મ ને દર્શકો એ ખુબ પસંદ કરી હતી ફિલ્મ તો ધમાલ મચાવી ના શકી.
પરંતુ કાજોલ ની અદાઓ અને લુક દર્શકો ના દિલમા છવાઈ ગયું હતું સોશિયલ મીડિયા પર કાજોલની લાલ સાડીની હર તસવીરો અને વિડીઓ દર્શકો એ ખુબ પસંદ કર્યા હતા 48 વર્ષની ઉંમરે પર હસીન અને જવાન કાજોલ ની ખુબસુરતી જોતા ફેન્સ મદહોશ થયા હતા એ હાલ પણ છોળ વર્ષની સુદંરી લાગી રહી હતી.
ફિલ્મ પ્રમોશન ઇવેન્ટ દરમિયાન તેને લાલ કલરની ચણિયાચોરી પહેરેલી હતી જેમાં તે ખૂબ જ સુંદર આકર્ષક લાગી રહી હતી આ ચણીયા ચોરી ની કિંમત સાડા ત્રણ લાખ રૂપિયા હતી જેમાં તેને આકર્ષક અંદાજમાં પોઝ આપ્યા હતા ફિલ્મ સલામ વેન્કી ના કો એક્ટર સાથે તેને જે તસવીરો ક્લિક કરવી હતી .
એ જોતા તેને લોકો નવી નવેલી દુલ્હન જણાવી રહ્યા હતા આ ચણીયાચોળી ને અનિતા ડોગંરે ના કલેક્શન માથી લેવામાં આવી હતી જેમાં કાજોલ ખુબજ સુંદર હસીના લાગી રહી હતી લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ હેર સ્ટાઇલ માં કાજોલ કાતીલાના અદાઓ સાથે પોઝ આપ્યા હતા જે તસવીરો પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.
કાજોલ પોતાપા ફિલ્મી કેરિયરની સાથે બિઝનેશમા પણ ખુબ ધ્યાન આપે છે જેના કારણે તે વર્ષ માં એકાદ ફિલ્મ આપીને પણ લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ભારતભર માં છવાયેલી અજય દેવગણ ની કંપની એનવાય મલ્ટિપ્લેક્સ સિનેમા નુ સંચાલન કાજોલ કરે છે અજય દેવગન ના મોટાભાગ ના બિઝનેસ માં કાજોલ સાથે જ રહે છે.