બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર માતા પિતા બન્યા છે 43 વર્ષની ઉંમરે બિપાશા બસુ એ એક સુંદર દિકરીને જન્મ આપ્યો છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે બોલિવૂડનું આ કપલ પણ એક દિકરીના માતા પિતા બન્યા છે થોડા સમય પહેલા જ બિપાશા બાસુએ બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને.
અને કરણસિંહ ગ્રોવર ને એક દીકરી જોઈએ છે તે ઈચ્છે છે કે તેના ઘરે બાળકીનો જન્મ થાય બિપાસા બાસુ પોતાના લગ્ન ના છ વર્ષ માતા બની છે તે આ દરમિયાન ખુબ જ ખુશ છે તેને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર નાની બાળકીના સુદંર પગ ની તસ્વીર સાથે કેપ્સન માં લખ્યું છે કે અમારા પ્રેમનુ સ્વરૂપ અને માંનો આર્શીવાદ.
આ દુનિયામાં આવી ચુક્યો છે અને તે ખુબ જ દિવ્ય છે બિપાસા બાસુ ની આ પોસ્ટ પર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સેલિબ્રિટી સહીત ચાહકો દિકરીના જન્મ પર ખુબ શુભેચ્છાઓ આપી રહ્યા છે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર થોડા સમય પહેલા પ્રેગ્નન્સી ફોટોશૂટ દરમીયાન ખુબ ચર્ચામા આવ્યા હતાં બિપાશા.
અને કરણ ગ્રોવર ના લગ્ન 2016 માં થયા હતા લગ્ન બાદથી બિપાશાની પ્રેગ્નન્સીના સમાચાર ઘણી વખત સામે આવ્યા હતા લગ્નના 6 વર્ષ બાદ ઓગસ્ટ મહીનામાં સોશિયલ મિડિયા માં બિપાશાએ પોતાના ચાહકોને પોતાની પ્રેગ્નન્સી ના સમાચાર આપ્યા હતા બિપાશાની પ્રેગ્નન્સીના સમાચાર.
સામે આવ્યા ફેન્સ તેની ડિલિવરીની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા આ વચ્ચે જ બિપાસા એ સુદંર દિકરીને જન્મ આપીને ચાહકોને ખુશ ખબર આપ્યા છે ફેન્સ અને ફોલોવર તેમને ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો