કેપ્ટન સ્મિત મચ્છર પર રૂપિયાનો વરસાદ, જાણો કોણે કેટલું આપ્યું ઈનામ?
ફ્લાઈદુબઈની ફ્લાઇટ (FZ1073)માં પોતાનો જીવ જોખમમાં નાખીને 174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના ચારેકોર ભરપૂર વખાણ થઈ રહ્યા છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના જીવને જોખમમાં નાખી મુસાફરોના જીવ બચાવનાર સ્મિતને સન્માનની સાથે-સાથે લાખો-કરોડો રૂપિયાના ઈનામ પણ મળી રહ્યા છે. ફ્લાઈદુબઈની ફ્લાઇટ (FZ1073)માં પોતાનો જીવ જોખમમાં નાખીને 174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન […]
Continue Reading