પોતાના નિવદનોથી હંમેશા વિવાદોમાં રહેતા નસરુદ્દીન શાહ ફરી એકવાર પોતાના નિવેદનથી વિવાદોમા આવી ગયા છે પોતાની વેબ સિરીઝ તાજ ડીવાઈડર ઓફ બ્લડ ના રિલીઝ ના પહેલા નસરુદ્દીન સાહેબ મુગલો ને વિનાસકારી જણાવવા પર નારાજગી વ્યક્ત કરી છે નસરુદ્દીન શાહ જણાવ્યું છે કે જો આ દેશમાં.
મુગલો એ માત્ર ખોટું જ કર્યું છે તો તાજમહેલ અને લાલ કિલ્લા જેવા સ્મારકોને પણ પાડી દેવા જોઈએ સાથે જણાવ્યું કે દેશમાં જે પ્રકારનું માહોલ છે તેમાં સારી વાતો કોઈ નહીં સમજી શકે જેને મારી વાતોનો વિરોધ હંમેશા કરવો હશે તે કરતા રહેવાના છે નશરુદીન શાહે જણાવ્યું કે જે લોકોને ઇતિહાસ વિશે પૂરી માહિતી નથી હોતી ત્યાં નફરત.
અને ખોટી માહીતી ફેલાવવામાં આવે છે શાહે જણાવ્યું કે એ જ કારણ છે કે દેશમા એક વર્ગ વિતેલા યુગ ખાશ કરીને મુઘલ સામ્રાજ્ય પર દોષનો ટોપલો ઠલવતો રહે છે અને એના પર મને ગુસ્સો નથી આવતો પરંતુ હસવું આવે છે અભિનેતા નસરુદ્દીન શાહે આ વાતો એ સમયે કરી છે જ્યારે તાજેતરમાં સરકારના ઘણા મંત્રીઓ એ.
મુઘલ કાળની આલોચના કરી છે છેલ્લા ઘણા વર્ષોમાં નામ બદલવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે 40 ગામ ના મુઘલ યુગના નામ બદલવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ ભવનમાં ઐતિહાસિક મુઘલ ગાર્ડન નું નામ બદલીને અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે ઈન્ડીયન એક્સપ્રેસ મિડીયા સાથેની વાતચીતમાં નસરુદ્દીન શાહે.
જણાવ્યું કે મને એ વાતની હેરાન થાય છે કે આ એ લોકો છે જે અકબર અને નાદિર શાહ કે બાબર ના પરદાદા તૈમુર જેવા જાનલેવા આક્રમણકારીઓ ની વચ્ચે અતંર નથી જણાવી શકતા છતાં પણ તેઓ એવી વાતો અને દાવા કરતાં રહે છે એ એવા લોકો હતા જે અહીંયા લુંટવા આવ્યા હતા મુઘલ અહીંયા લુટંવા નહોતા આવ્યા તે અહીંયા.
પોતાનું ઘર બનાવવા આવ્યા હતા અને એમને એ કર્યું તેમના આપેલા યોગદાન ને કોણ નકારી શકે છે
જે લોકો એમ કહે છે કે મુઘલ ની બધી વસ્તુઓ વિનાશકારી હતી
ખરાબ હતી એ તેમના દેશના ઈતીહાસ ની સમજશક્તિ ને ઓછી જણાવે છે દેશના ઈતીહાસ ના પુસ્તકો મુઘલ કાળના ઈતીહાસનુ વર્ણન વધુ કરે છે પરંતુ તેમને વિનાશકારી જણાવવા યોગ્ય નથી આ આપણું દુર્ભાગ્ય છે કે સ્કુલો માં ભણવામાં આવતો ઈતીહાસ મુઘલ અને અગ્રેજો પર આધારીત છે અને આપણે લોર્ડ હાર્ડી લોર્ડ કાર્નાવાલીસ અને મુઘલ સમ્રાટો વિશે જાણીએ છીએ પરંતુ આપણે ગુપ્ત વંશ મૌર્ય વંશ અથવા વિજયનગર સામ્રાજ્ય
અંજતાની ગુફાઓ ના ઈતીહાસ
આને પુર્વોચર બાબતે જાણતા નહોતા કારણ કે ઇતિહાસ અંગ્રેજો અને એંગ્લોફાઈ દ્વારા લખવામાં આવ્યો હતો અને તેમાં મુઘલને હંમેશા વિનાશકારી જણાવવામાં આવ્યા છે જે ખરેખર ખોટું છે નસરુદ્દીન શાહે પોતાના નિવેદનમાં મુઘલ સામ્રાજ્યને મહાન જણાવી ફરી વિવાદ બેઠો કર્યો છે