Cli
પતિ થી નથી થયા છૂટાછેડા, એક દિકરીની માં અભિનેત્રી બરખા સેનનું અફેર સામે આવતા…

પતિ થી નથી થયા છૂટાછેડા, એક દિકરીની માં અભિનેત્રી બરખા સેનનું અફેર સામે આવતા…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યારે સંબંધો બંધાય અને ક્યારે ટુટી જાય એ કોઈ નવાઈની વાત હોતી નથી અહીં અભિનેત્રીઓ ગમે ત્યારે ગમે તે નિર્ણય જાહેર કરે છે ટીવી સીરીયલ અભિનેત્રી બરખા સેનને લઈને જે ખબર સામે આવી રહી છે જેને જાણીને લોકો હેરાન રહી ગયા છે મીડિયા રિપોર્ટ અનુસાર એક્ટ્રેસ બરખા સેન એક્ટર અને.

પ્રોડ્યુસર આશીષ શર્માને ડેટ કરી રહી છે અને એ પણ એ સમયે જ્યારે અભિનેત્રી બરખા સેન પહેલાથી જ પરણીત છે અને હજુ સુધી બરખા સેનના તેના પતિથી છુટાછેડા પણ નથી થયા હિન્દુસ્તાન ટાઇમ્સ રીપોર્ટ અનુસાર આશીષ શર્મા અને બરખા સેન છેલ્લા ઘણા દિવસોથી અફેરમા છે અને એ વાતની જાણકારી.

કાનોકાન કોઈને ખબર નથી પડવા દિધી બરખા સેન પોતાની પ્રશનલ લાઈફ ને લઇ ને હંમેશા મૌન રહે છે મિડીયા અને પેપરાજી સામે પણ બરખા સેન આવતી નથી પોતાના સંબંધો ને લઇને તે ક્યારેય કોઈ પબ્લીસિટી કરવા નથી માગંતી તાજેતરમાં આવીષ શર્માએ પોતાના ઘેર એક પાર્ટી આયોજિત કરી હતી જેમાં બરખા સેન પણ સામેલ થઈ હતી.

આ દરમિયાન આવીષ શર્માની બાહોમાં બરખા સેન ડાન્સ કરતી જોવા મળી હતી આ બાબતે મિડીયાએ બરખા સેન સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો બરખા સેનને કાઈ પણ જવાબ દેવો યોગ્ય ના સમજ્યો બરખા સેના લગ્ન મજહૂર એક્ટર ઇન્દ્રનીલ શર્મા સાથે સાલ 2008 માં થયા હતા પરંતુ બે વર્ષ પહેલાં.

સાલ 2021 માં ખબર સામે આવી કે ઇન્દ્રનીલ શર્મા બરખાને છોડી ને અલગ રહેવા ચાલ્યા ગયા છે બંને એકબીજાથી અલગ રહે છે કપલ એકબીજાથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો બંનેના સંબંધો તૂટવાનુ કારણ ઈન્દ્રનીલ નુ બીજી છોકરી સાથેનું અફેર સામે આવ્યું હતું પરંતુ ઈદ્રનીલ અને બરખા સાથે આ બાબતે પૂછવામાં આવ્યું તો બંનેએ.

અફવા જણાવી હતી પરંતુ થોડા સમયમાં જ ખબરો સામે આવી ગઈ કે બંને એકબીજાથી અલગ થઈ ગયા છે અને દૂર રહેવા લાગી ગયા છે ઇન્દ્રનીલ અને બરખાની 11 વર્ષ ની એક દિકરી પણ છે પરંતુ આ વચ્ચે હેરાનિની વાત એ છે કે બંને એ હજુ સુધી તલાક લીધા નથી અને બંને અલગ રહી અન્ય કોઈ સાથે પ્રેમ લીલા રચાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *