લગ્ન બાદ પતિ મારઝુડ કરતો, અંદરના વસ્ત્રોમા રોટલી છુપાવી ખાતી મહિલા બની મોટી ઓફીસર…
આજકાલ સભ્ય ગણાતા સમાજમાં મહીલાઓ સાથે દુર્વ્યવહાર ના ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે એ વચ્ચે એક એવો મામલો સામે આવ્યો છે જે દાસ્તાન સાભંડી ને લોકો હેરાન રહી ગયા છે મધ્યપ્રદેશ ના ગ્વાલિયર શહેરમાં જોઈન્ટ ડીરેક્ટર ના પદ પર કાર્યરત સવિતા પ્રધાન નામની., અધીકારીની ગણના આજે ઉમદા અધિકારીઓ માં થાય છે તેઓ પોતાના […]
Continue Reading