બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ વીર થી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરનાર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી કેટરીનાની કાર્બન કોપી કહેવાતી અભિનેત્રી ઝરીન ખાન પોતાની બોલ્ડનેશ અને સુંદરતા થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે કેટરીના સાથેનું.
બ્રેકઅપ સલમાન સહન કરી શક્યા નહીં અને તેના ગામમાં તેઓ પોતાની પાસે ઓટોગ્રાફ લેવા પહોંચેલી એક યુવતીને ફિલ્મ વીર માં અભિનેત્રી તરીકે લઈને આવ્યા અને એ અભિનેત્રીનું નામ હતું ઝરીન ખાન આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધો સ્થાપિત થયા પરંતુ આ વચ્ચે ઝરીન ખાન.
બિગબોસ રીયાલીટી શો 13 માં શિવાશિષ મિશ્રા ના પ્રેમમાં પડી અને બહાર આવતા બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા તો બંને લગ્ન કરવા માટે પણ તૈયાર છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હેટ સ્ટોરી 2 અક્ષર 2 હમ ભી અકેલે તુમ ભી અકેલે રેડ્ડી હાઉસફુલ ટુ હોરર 1921 એવી ઘણી બધી ફિલ્મોમાં.
પોતાના દમદાર અભિનય થકી ખુબ નામના મેળવનાર ઝરીન ખાન પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કામ કરી રહી છે પંજાબી ફિલ્મો માં પોતાના દમદાર અભિનય થકી તે ખુબ લોકચાહના મેળવી રહી છે ઝરીન ખાન આજે પણ પોતાની ફિટનેસ અને સુંદરતા થી ચાહકોને લોભાવતી રહે છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોટ અને બોલ્ડ સીન આપી ચાહકોને દિવાના બનાવતી અભિનેત્રી ઝરીન ખાન હવે શિવા ના દિલની ધડકન બની ચુકી છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી ઝરીન ખાન મુંબઈ માં આયોજિત નેટપ્લીક્ષ ફેસન ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ઝરીન ખાન.
સ્ટાઇલીસ ગ્રીન પ્રિટેડ આઉટફીટ પહેરીને પહોંચી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા ઝરીન ખાને પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ને ફોન્ટ કરીને ચાહકો ને ઘાયલ કર્યા હતા પોતાની સુંદરતા અને બોલ્ડનેશ થી લોભાવતી ઝરીન ખાન અનોખા અંદાજ માં મિડીયા અને પેપરાજી ને પોઝ આપી રહી હતી તેની કાતીલાના.
અદાઓ અને દિલકશ અંદાજ જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી પોતાની મદમસ્ત જવાની અને સુંદર સ્માઈલ થી ઝરીન ખાને ચાહકો ના દિલ જીતી લીધા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.