Cli
અભિનેત્રીએ ને પણ સુંદરતા થી ટક્કર આપે છે વિજય સુંવાડા ની પત્ની, જાણો શું કરે છે તેમની પત્ની...

અભિનેત્રીએ ને પણ સુંદરતા થી ટક્કર આપે છે વિજય સુંવાડા ની પત્ની, જાણો શું કરે છે તેમની પત્ની…

Breaking

ગુજરાતમા પોતાના ડાયરાના પ્રોગ્રામ અને પોતાના આલ્બમ સોગં થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર ગુજરાતી ફેમસ સિગંર વિજય સુંવાડા આજે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચાઓમાં રહે છે મુળ ગુજરાત ના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સુવાડા ગામના.

વિજય સુંવાડા નો જન્મ અમદાવાદમાં થયો હતો તેમને પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે ગુજરાતી ગીતોમાં ઘણા હીટ સોગં આપી ગુજરાત ના યુવા હદ્વય માં લોકપ્રિયતા મેળવી રાજકીય ક્ષેત્રે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ

છેડો ફાડી અને ભાજપા સાથે જોડાઈ તેઓ ચર્ચાઓ માં આવ્યા હતા તેઓ પોતાના અવાજ અને પોતાની સ્ટાઈલ થી હંમેશા ખુબ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે તેઓએ મ્યુઝિક ક્ષેત્રે કોઈપણ જાતની તાલીમ મેળવી નથી તે છતાં પણ તેઓ એક સફળ સિંગર તરીકે નામાંકિ.

કલાકાર બનીને સામે આવ્યા છે તમને મણીરાજ બારોટ જીગ્નેશ કવિરાજ જેવા ઘણા બધા કલાકારો નો અવાજ અને તેમની રીધમ સાંભળી મ્યુઝિક ક્ષેત્રે પોતાનો અવાજ અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમાં તેઓ સફળ થયા હતા વિજય સુંવાડા ધાર્મિક આસ્થા ધરાવે છે.

તેઓ વિહતમાં પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને તેમને ઘણા બધા ગીતો વિહત માને સમર્પિત ગાયા પણ છે તેઓને લોકો ભુવાજી તરીકે પણ ઓળખે છે તેઓ રાસ ગરબા ના ડાયરા ના અને લગ્ન પ્રસંગના ઘણા બધા પ્રોગ્રામ કરે છે આજ સુધી તેમને 100 થી વધારે.

સ્ટેજ પ્રોગ્રામના કાર્યક્રમો કર્યા છે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતમાં ખાસ કરીને તેમને વધારે માંગ ચાહકોમાં જોવા મળે છે તેઓ આજે લક્ઝુરિયસ ગાડીઓ માં ફરે છે અને આલીશાન બંગલામા રહે‌ છે તેમને પોતાના ગામ સુંવાળા માં લગ્ન કર્યા અને પોતાના ગામની અટક તરીકે.

પોતાના નામ પાછડ રાખેલી છે વિજય સુવાળા પોતાના પરિવાર સાથે અમદાવાદમાં રહે તેઓ પોતાના ત્રણ ભાઈઓ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે તેમના પિતા એક બિલ્ડર અને લોબીસ્ટ છે વિજય સુવાળા એ પોતાના લગ્નની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

જેમાં તે પોતાની પત્ની સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે તેમની પત્ની એક ગૃહિણી છે તો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી નથી કે અભિનય સાથે પણ જોડાયેલી નથી એ છતાં પણ તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ ને પણ.

પોતાની સુંદરતા થી ટક્કર આપે છે વિજય સુવાળા પોતાની પ્રશનલ લાઈફ ને લઈને હંમેશા ખુબ ઓછીવાર મિડીયા માં વાતચીત કરે છે પરંતુ તેમને પોતાની પત્ની સાથેની જે તસવીરો શેર કરી છે એ તસવીરો ને વિજય સુંવાળા ના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *