કચ્છની પાવન ધરા કબરાઉ માં આઈ શ્રી મણીધર વડવાળી માં મોલગ ના બેસણાં છે માં મોગલ ના સાનિધ્યમાં લાખો શ્રદ્ધાળુઓ મનની મનોકામનાઓ લઈને આવે છે માં મોગલ ના સાનિધ્યમાં દર્શન કરતાં આવતા શ્રદ્ધાળુઓ પોતાની માન્યતાઓ ને પુરી કરવા આવતા લાખો રૂપિયા.
માં મોગલ ના સાનિધ્યમાં ધરે છે પરંતુ માં મોગલ ના સાનિધ્યમાં ઘણા વર્ષો થી માતાજીની સેવા પુજા કરતા ગાદિપતી ચારણ ઋષિ સામંત બાપુ કોઈપણ જાતનું ધન સ્વીકાર કરતા નથી તેઓ ભક્તો દ્વારા આપવામાં આવતા રૂપિયાનો અસ્વીકાર કરી અને પોતાની દીકરીઓ અને બહેનોને આપવા માટે જણાવે છે.
માં મોગલ કાળા કળીયુગમાં હાજરા હજૂર છે ભાવિકોની વેદનાઓ અને દુઃખ ને પલવારમાં ભાંગી ને ભુક્કો કરતી માં મોગલ વડના ઝાડ નીચે થડ માં બિરાજમાન છે માં મોગલ ના પરચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં જોવા મળે છે દુર દુર થી દેશ વિદેશ થી ભાવિકો માં મોગલ ના સાનિધ્યમાં આવે છે.
એ વચ્ચે તાજેતરમાં નવસારી થી વિલાસ બેન સુડાણી નામના એક બેન માં મોગલ ના સાનિધ્યમાં દર્શન કરવા આવ્યા હતા પોતાના હાથમાં બે લાખ રૂપિયા ની ચલણી નોટો સાથે તેમને માં મોગલ ના સાનિધ્યમાં દર્શન કર્યા અને ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ ના દર્શન કરતાં તેમના.
હાથમાં આ બે લાખ રૂપિયાને ધરતા જણાવ્યું કે મારા ઘણા સમયથી કંપનીમાં પૈસા ફસાયેલા હતા માં મોગલ ની માનતા રાખતા મારું કામ થયું છે મારા ફસાયેલા રૂપિયા મને પરત મળી ગયા છે હું મોગલ બાધા પૂરી કરવા માટે આવી છું સામંત બાપુ એ આ રુપીયા માં એક રુપીયાનો ઉમેરો કરી પરત.
આપતા જણાવ્યું કે તું મારી દીકરી છે અને માં મોગલ ની દીકરી ખૂબ જ વાલી છે હું આ રૂપિયા નો સ્વીકાર કરી લો પરંતુ એક રૂપિયાનો ઉમેરો કરીને માં મોગલે તને આ રૂપિયા પાછા આપ્યા છે એમ જણાવી સામંત બાપુ એ દિકરી લે માં મોગલે તને આપ્યા કહીને બે લાખ રૂપિયા.
મહીલાને પરત આપતા આર્શીવાદ આપ્યા હતા સામંત બાપુ એ જણાવ્યું કે માં મોગલ પ્રત્યેની તમારી શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાના કારણે તમારા કાર્ય સંપન્ન થાય છે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમારી શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા છે અંધશ્રદ્ધા ના રાખો શ્રદ્ધા રાખો.
ગરીબ નિઃસહાય અને માતા પિતા વિનાની દિકરીઓ ને મદદ કરો માં મોગલ ની તમારા પર અસીમ કૃપા હંમેશા રહેશે જય માં મોગલ વાચંક મિત્રો આપ જો માં મોગલ ને માનતા હોવો તો આ પોસ્ટ ને શેર કરી જય માં મોગલ જરુર લખજો માં મોગલ સૌ ભક્તોનું કલ્યાણ કરે.