આમિર ખાન ની દીકરી ની સગાઈ થઈ ગઈ, ઉતરી જતા કપડાં સરખા કરતા કરતા કેમેરા સામે ફોટો પડાવ્યો…
હાલમાં સોસીયલ મીડિયામાં આમિર ખાન ના પરિવાર ની કેટલીક તસવીરો સામે આવી છે ગઈ કાલે જ આમિર ખાનની દીકરીની સગાઈ થઈ જેમાં આમિર ખાન એમની બંને પૂર્વ પત્ની ઓ અને એમની નવી ગર્લફ્રેન્ડ પણ હાજર રહી હતી સામે આવેલ તસ્વીરમાં આમિરની પુત્રી આયરા સુંદર લાલ ગાઉનમાં જોવા મળી રહી છે. જયારે એમના થનાર પતિ નુપુર […]
Continue Reading