બોલીવુડ અભિનેતા આમિર ખાનની દીકરી ઈરાખાને તાજેતરમાં પોતાના બોયફ્રેન્ડ નુપુર શિખરી સાથે મુંબઈમાં સગાઈ કરી લીધી નુપુર શીખરે એ થોડા સમય પહેલા જ ઇરાખાનને પ્રપોઝ કર્યું હતું પોતાની કોમ્પિટિશન બાદ ઈરાખાનને રીંગ આપીને પ્રેમનો એકરાર કર્યો હતો અને ત્યારબાદ લિપ કિસ આપી હતી એ સમયનો વિડીયો.
ખૂબ વાયરલ થયો હતો ત્યારબાદ બંનેના પ્રેમ સંબંધો ખૂબ ચર્ચામાં આવ્યા હતા તાજેતરમાં મુંબઈ એક રેસ્ટોરન્ટમાં ઇરાખાન અને નુપુર શીખરેની સગાઈની ઇવેન્ટ ગોઠવવામાં આવી હતી જેમાં અમીરખાન પરિવારના તમામ લોકો સાથે હાજર હતા આમિર ખાનની બંને પત્ની રીના દત્તા અને કિરણ રાવ પણ આવેલી હતી.
પરંતુ આ પાર્ટીની મહેફીલ આમિર ખાનના બીજા તલાક પછી આમીરખાન નું નામ જોડાયુ તે અભિનેત્રી ફાતીમા સના શેખે લુંટી લીધી હતી આમિર ખાનની કોઈપણ ફેમિલી પાર્ટીમાં ફાતિમા હાજર રહે છે આ પાર્ટીમાં આમિર ખાન અને ફાતિમા બંને વાઈટ કોમ્બિનેશન કપડામાં પહોંચ્યા હતા એવું લાગ્યું કે બંને પહેલાથી જ કોમ્બિનેશન નક્કી કરીને આવ્યા હોય.
આ દરમિયાન ઈરાખાન રેડ આઉટફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી તો આ દરમિયાન કિરણ રાવ આમીરની માતાની વિલચેર સાથે સંભાળ રાખતી જોવા મળી તો રીના દત્તા પણ પોતાની દિકરી ઈરા ખાન સાથે જોવા મળી આ દરમિયાન આમીરના ભાણા એક્ટર ઇમરાન ખાન જેવો ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી.
હાલ દૂર છે તેઓ પણ આ દરમિયાન પાર્ટીમાં પોતાની પત્ની અવંતીકા વિના જોવા મળ્યા તાજેતરમાં જ અવંતીકા અને ઈમરાન ના તાજેતરમાં સંબંધો વિખવાદ માં છે અ પાર્ટીમાં અમીરખાન ની ફેમીલી અને પરિવારના લોકો સામેલ હતા આ વચ્ચે નુપુર શિખરે અને ઇરાખાન ની સગાઈ થઈ હતી.