ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે આ દિવસોમાં પોતાના શું મધુર ગીતો થી ખૂબ ચર્ચાઓમાં છવાયેલી રહે છે અમે ગુજરાતી લેરી લાલા ચાર ચાર બંગડી વારી ગાડી જેવા ઘણા બધા હીટ સોગં થી ખુબ લોકપ્રિયતા મેળવનાર કિજંલ દવેના પિતા લલિત દવે પણ પોતાના શાનદાર લુક શોખ અને.
પોતાના આક્રમક કટાક્ષભર્યા લખાણો સાથે ઈન્સ્ટ્રાગ્રામ માં ખુબ એક્ટીવ રહે છે લલિત દવે અવારનવાર લક્ઝુરીયસ કાર સાથે શાનદાર લુક માં જોવા મળે છે આ વચ્ચે તાજેતરમાં લલિત દવે એ મહીન્દ્રાની મોંઘીદાટ જીપ કાર છોડાવી છે એમણે ઠાર ગાડી નવી લઇ લીધી છે અને એ ગાડીની સાથે પોતાની એક સુદંર તસવીર શેર કરી છે.
જેમાં તે વાઈટ શર્ટ અને બ્લુ પેન્ટ માં જોવા મળે છે તેમાં તેમને પોતાની આ તસવીરના કેપ્સન માં જણાવ્યું હતું કે દુનિયામાં અમુક માણસો એવા હોય છે જ્યારે તમારી જોડે કાઈ ના હોય ત્યારે તમારી મજાક ઉડાવી ને તે હસતા હોય છે અને તમારી જોડે બધુ હોય ત્યારે પાછા
જોઈને.
મનમાં બળતાં હોય છે પણ આપણે મોજ કરો કોઈનો સ્વભાવ પ્રકૃતિ નહીં બદલી શકાય લલિત દવે જય ચેહર સરકાર જેસંગપુરા એમના આ લખાણ માં તેમનો આક્રમક અંદાજ અને સત્યતા રજુ કરતા શબ્દો જોઈ ફેન્સ ખુબ લાઈક કોમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા છે મિત્રો આ પર તમે શું કહેશો.