Cli
રાખી સાવંત 35 ટુકડાઓ કરનારને તું ભાઈ માને છે! શર્લિન ચોપરા નો રાખી પર મોટો આરોપ...

રાખી સાવંત 35 ટુકડાઓ કરનારને તું ભાઈ માને છે! શર્લિન ચોપરા નો રાખી પર મોટો આરોપ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત અને શર્લીન ચોપરા એકબીજાનો વિરોધ કરતી જોવા મળે છે બંને નો ઝગડો શર્લીન ચોપરાએ જ્યારે સાજીદ ખાન પર યૌન શોષણના આરોપ લગાડ્યા હતા એ સમયે રાખી સાવંતે શર્લીન ચોપરાનો વિરોધ કરી શાજીદખાન નો પક્ષ લેતા સાજીદ ને પોતાનો ભાઈ ગણાવ્યો હતો રાખી સાવંત આથી.

ખાન સાથે લવ ઈન રિલેશનશિપમાં છે અને બોલીવુડ ના ખાનના બચાવ માં હંમેશા તે ઘણી અભિનેત્રીઓનો વિરોધ કરતી જોવા મળેછે એ વચ્ચે તાજેતરમાં બનેલી દિલ્હીમાં ઘટના માં આઝતાબે શ્રધ્ધાને ફસાવી શારીરીક શોષણ કરીને મો!તને ઘાટ ઉતારી ને 35 ટુકડાઓ કર્યા એ બાબતે સમગ્ર દેશમાં.

ખુબ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે એ બાબત પર શર્લીન ચોપરા એ મિડીયા ઈન્ટરવ્યુ માં શ્રધ્ધા સાથે બનેલી આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી આક્રોશ સાથે આફતાબ ને ફાં!સી ની સજા આપવા માટે સરકાર પોલીસ અદાલતને ને વિનંતી કરી હતી સાથે રાખી સાવંત પર નિસાન સાધ્યા જણાવ્યું હતું કે.

તેશું આફતાબ જેવા દોશી ને પણ ભાઈ માને છે શુંતે એને પણ સાજીદ ખાન ની જેમ સપોર્ટ કરવા માટે આગળ આવશે આવા ઘણા આઝતાબ ફરે છે જેને રાખી સાવંત જેવી અભિનેત્રીઓ સપોર્ટ આપે છે જેવી રીતે સાજીદ પર બોલિવૂડ ની દશ થી વધારે અભિનેત્રીઓએ યૌન શોષણના આરોપ લગાડ્યા છે.

અને શર્લીને પણ સાજીદ ખાન પર યૌન શોષણના બાબતે કેશ નોંધાવ્યોછે આ વિશે શર્લીને જણાવ્યું કે રાખી સાવંત સાજીદ ખાન ને પોતાનો ભાઈ ગણાવી ને તેના સમર્થનમાં બોલીને જ્યારે આદી ખાનની બાંહો માં રહીને નાટક કરી રહી છે એના જેવી નૌટંકી જ આફતાબ જેવા હેવાનો ને આવા કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *