હાલમાં સોસીયલ મીડિયામાં આમિર ખાન ના પરિવાર ની કેટલીક તસવીરો સામે આવી છે ગઈ કાલે જ આમિર ખાનની દીકરીની સગાઈ થઈ જેમાં આમિર ખાન એમની બંને પૂર્વ પત્ની ઓ અને એમની નવી ગર્લફ્રેન્ડ પણ હાજર રહી હતી સામે આવેલ તસ્વીરમાં આમિરની પુત્રી આયરા સુંદર લાલ ગાઉનમાં જોવા મળી રહી છે.
જયારે એમના થનાર પતિ નુપુર શિખરે બ્લેક ટક્સીડોમાં છે બને સાથે પાપારાઝી માટે પોઝ આપતા જોવા મળ્યા હતા બંનેના ચહેરા પર મોટું સ્મિત અને ચમક હતી બંને પોતાની સગાઈ ને લઈને ખુબ જ ખુશ જોવા મળ્યા અહીં આયરા ખાન અહીં પોતાના ડ્રેસને લઈને ફિટ લગતી ન હતી તેઓ.
પોતાના ડ્રેસને વારંવાર સરખો કરતા જોવા મળી તેના શિવાય અહીં આમિર ખાન પણ દીકરીની સગાઈ પર ખુબ ખુશ જોવા મળ્યા આમિર ખાનને તેમની લાંબી સફેદ દાઢીમાં ઓળખવા મુશ્કેલ બન્યા હતા આમિર સફેદ કુર્તા અને પાયજામામાં સજ્જ આમિર ખાને કેમેરા માટે પોઝ આપ્યો હતો.
આમિર ખાને આંખો પર શ્યામ ચશ્મા પહેરીને સુંદર લાગી રહ્યા હતા દીકરીની સગાઈ માટે આમિરની પહેલી બંને પત્નીઓ હાજર રહી હતી આમિર ખાનના પરિવારના એક નજીકના મિત્રએ મીડિયાથી વાત કરતા કહ્યું એમના માટેઆ અચાનક સગાઈ કોઈ સરપ્રાઈઝ નહોતી કારણ બધાએ અઠવાડિયા પહેલા સગાઈનું નક્કી કર્યું હતું.